આંધ્ર પ્રદેશના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કોડેલા શિવપ્રસાદ રાવે હૈદરાબાદમાં ૧૬મીએ પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી છે. ૭૨ વર્ષીય રાવ ટીડીપીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.
આંધ્ર પ્રદેશના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કોડેલા શિવપ્રસાદ રાવે હૈદરાબાદમાં ૧૬મીએ પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી છે. ૭૨ વર્ષીય રાવ ટીડીપીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.
અમેરિકામાં ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગંજાવર ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સની સામે યુનાઈટેડ ઓટો વર્કર્સ, શ્રમિક સંગઠને સોમવારે દેશવ્યાપી હડતાલ શરૂ કરી છે.
તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાંથી ૩૭ વર્ષ અગાઉ ચોરાયેલી નટરાજની ૭૦૦ વર્ષ પ્રાચીન મૂર્તિ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત લવાઈ છે. આ મૂર્તિ ઘણી મૂલ્યવાન છે.

વર્ષ ૧૯૯૫થી અટકાવી દેવાયેલું સરદાર સરોવર બંધનું બાંધકામ આગળ વધારવા સુપ્રીમ કોર્ટે ૧૮ ઓક્ટો. ૨૦૦૦ના રોજ લીલી ઝંડી આપી. મંજૂરી મળતાં જ બંધનું બાંધકામ આગળ...
છેલ્લાં થોડાં સમયથી સમગ્ર વિશ્વ મંદીના ભરડામાં ફસાતું હોવાના અણસાર પ્રાપ્ત થયા છે. આવી સંજોગોમાંથી ભારત પણ બાકાત રહી શકે તે શક્ય નથી. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધથી તેમજ અમેરિકા અને ઇરાન તથા ઉત્તર કોરિયા સાથેની કટોકટીએ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને...

હૃદય એ શરીરનો મહત્ત્વનો ભાગ છે. આજકાલ અપૌષ્ટિક ખોરાકને લીધે ઘણા લોકો નાની ઉંમરમાં જ હૃદયની બીમારીનો ભોગ બને છે. હૃદયની બીમારી એટલા માટે ગંભીર છે કે તે...
કાશ્મીર મામલે સમર્થન માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સાઉદી અરેબિયા અને યુએઇ જેવા મુસ્લિમ દેશોની મદદ માગવાની શરૂ કરી છે. જોકે આ બંને દેશોએ પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુન એક્સપ્રેસના...
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો કે કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા તમામ પગલાં લેવાય. રાષ્ટ્રહિતને ધ્યાનમાં લઈને પરિસ્થિતિ સામાન્ય બને. સ્કૂલ તથા હોસ્પિટલોને ફરીથી શરૂ કરી દેવામાં આવે....

હવામાં પ્રદૂષણના સ્પાઇક્સનું સ્તર જ્યારે વધે છે ત્યારે ઇમર્જન્સી હાર્ટ એટેકેની સારવાર લેનારાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યાનું તારણ પોલેન્ડના તબીબોએ...
પેટના દર્દનું શમન કરતાં ઘરગથ્થુ ઉપચારો...