Search Results

Search Gujarat Samachar

ગૃહ પ્રધાન અમિત શાહે ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ સમગ્ર દેશમાં લાગુ થશે. લોકસભા ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે, અમારો પક્ષ એનઆરસી લાગુ કરશે. દુનિયામાં કોઈ દેશ એવો નથી, જ્યાં કોઈ પણ જઈને...

પૂર, આગ, ભૂકંપ જેવી કટોકટીની પરિસ્થિતિમાં અંતરિયાળ વિસ્તારોમાં મદદ પહોંચાડવા મહારાષ્ટ્ર સરકારે એક યોજના ઘડી છે જે અંતર્ગત સરકાર ડ્રોનની મદદથી જરૂરી દવાઓ, બ્લડ, વેક્સીન અને જરૂરી સામાન મોકલશે. તે માટે રાજ્ય સરકારે અમેરિકી કંપની ઝિપલાઇન સાથે કરાર...

અમેરિકામાં ૯/૧૧ના આતંકી હુમલાની વરસીના દિવસે આમ તો ઘણા બાળકો જન્મ્યા હશે પણ જર્મનટાઉનની હોસ્પિટલમાં ૧૧મી સપ્ટેમ્બરે રાત્રે ૯.૧૧ વાગ્યે એક બાળકીનો જન્મ થયો. તેનું વજન ૯ પાઉન્ડ ૧૧ ઔંસ (૪.૪ કિલો) છે. બાળકીની માતા કેમેટ્રિયન અને પિતા જસ્ટિન બ્રાઉનનું...

કાશ્મીર અંગે દુષ્પ્રચાર કરી રહેલા પાકિસ્તાની યુરોપિયન સાંસદે આકરી ટીકા કરી રહેલા પાકિસ્તાનની યુરોપિયન સંસદે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં આતંકીઓને રક્ષણ મળે છે. તે પડોશી દેશ પર હુમલા કરે...

પાકિસ્તાનના સિંધમાં લાહોરની હિન્દુ સ્કૂલના પ્રિન્સિપલ પર ઇશનિંદાનો આરોપ લાગ્યા પછી તોફાનીઓએ સ્કૂલ અને મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. આ ઉપરાંત આસપાના કસબા મીરપુર મથેલો અને આદિલપુરમાં પણ લોકોએ ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન હિન્દુઓ ભયના કારણે સ્કૂલમાં...

પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં પહેલી વખત પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. હવે પૂજારીઓ શિવપૂજા સમયે સુતરાઉ કાપડમાંથી તૈયાર કરાયેલા ભગવા, બ્લૂ અને...

રામકથાકાર મોરારિબાપુએ ‘લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય’ તેવું નિવેદન કર્યું એ પછી સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં રોષ પ્રગટ થયો હતો. આક્ષેપ પ્રતિઆક્ષેપ...

દેશના ૭૫મા સ્વાતંત્રય દિને દેશને બુલેટ ટ્રેનની ભેટ આપવા વડા પ્રધાનના આદેશ મુજબ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જોકે...

બોલિવૂડ ક્વિન કંગના રણૌતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે દ્વારકાધીશ અને નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યાં હતાં. તેણે દ્વારકાધીશ પ્રત્યે...

આસો માસના સુદ પક્ષ એકમ (૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯)થી નવરાત્રિ મહાપર્વની શરૂઆત થશે. નવરાત્રિ એ હિંદુ-સનાતન ધર્મ નો ખૂબ જ પ્રચલિત તહેવાર છે. નવરાત્રિનો શાબ્દિક અર્થ...