Search Results

Search Gujarat Samachar

આતંકવાદી સંગઠનોને આશ્રય, ત્રાસવાદને ફેલાવવા કરોડો રૂપિયાનું ભંડોળ આપનારા અને તેનો સતત ભારત વિરુદ્ધ ઉપયોગ કરનારા પાકિસ્તાનને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ફરી એક વાર ગ્રે લિસ્ટમાં જ રાખ્યું છે. આમ તો, પાકિસ્તાને સર્વેસર્વા બનેલા ચીન અને...

કામરેજ તાલુકાના મોરથાણા ગામના ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ પરિવાર સાથે સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલ પાસે સારથી રેસીડેન્સીમાં રહેતા હતા. ભરત પટેલ વર્ષો અગાઉ પરિવાર સાથે ન્યૂ જર્સીમાં સ્થાયી થયાં છે. તેમના બંને પુત્રો આકાશ અને અનિલ તેમજ આકાશની પત્ની...

ન્યુ આઇપીસીએલ રોડની ગાંધીનગર સોસાયટીમાં રહેતા ઈજનેર મિતેષ વાઘેલા ૧૪ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. ડિવોર્સી મિતેષે બીજા લગ્ન માટે વર્ષ-૨૦૧૬માં મેટ્રિમોનિયલ સાઇટ પર ડિવોર્સી તરીકે પ્રોફાઇલ મૂકી હતી. તેથી મુંબઈમાં મોડેલિંગ ક્ષેત્રે સંકળાયેલી...

રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના ધારાસભ્યો છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ મત નહીં આપી, આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો અને કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેવા આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને નાંદોદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના...

મુંબઈ અને સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાની મહામારી વચ્ચે ઉઠમણાંઓ થવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસ પૂર્વે જ મુંબઇમાં એક ઉદ્યોગકાર રૂ. ૪૦થી ૫૦ કરોડમાં ઉઠી ગયો હતો. જ્યારે વધુ એક હીરા દલાલ રૂ. ૧૦ કરોડમાં ઉઠ્યો હતો. 

રથયાત્રા ન યોજાતાં અમદાવાદ જગન્નાથ મંદિરના નારાજ મહંત દિલીપદાસજીએ રથયાત્રાની સાંજે જ કહ્યું હતું કે, મંગળા આરતી સુધી કહેવાયું કે રથયાત્રા કાઢીશું જ, ભરોસો રાખો પણ વિશ્વાસઘાત થયો. હવે મારું જીવન નિરર્થક છે. સરસપુર રણછોડરાયજી મંદિરના મહંત લક્ષ્મણદાસજીએ...

રાજસ્થાનમાં ગેહલોત સરકાર ઊથલાવવાનો તખતોહિઝબુલ કમાન્ડર મસૂદ સહિત ત્રણ આતંકી ઠાર ૩ ખાલિસ્તાની સમર્થકની ધરપકડ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર ૧૫ જુલાઈ સુધી રોકરૂ. ૭૮૭ કરોડનાં બેંક ફ્રોડમાં રતુલ પુરીની મિલકતો પર દરોડા 

ભરૂચના લિંક રોડ પર રહેતી ૧૦ વ્યક્તિઓ રવિવારની રજા હોવાથી નારેશ્વરમાં નર્મદા નદીમાં નાહવા માટે ગઈ હતી. આ તમામમાંથી ઉત્સવ, આદિત્ય અને આયુષ્યમાન નામના ત્રણ યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેએ ‘બચાવો... બચાવો’ની બૂમો પાડી હતી પરંતુ નર્મદા...

• અશ્વેત નર્સનાં મોતના વિરોધમાં દેખાવ• સુલેમાનીનાં મોત બદલ ટ્રમ્પ સામે વોરંટ• આતંકી સાજિદ મીરને ISIનું રક્ષણ • ગિલગિટ, બાલ્ટિસ્તાનમાં ચૂંટણી

દુબઇમાં ચોરી અને લૂંટના પ્રયાસમાં હિરેન અઢિયા (ઉં ૪૦) અને તેમનાં પત્ની વિધિ અઢિયાને દુબઇના એરેબિયન રાન્ચિઝ વિલામાં મારી નંખાયા હતા. એમ દુબઇ પોલીસે કહ્યું હતું. પોલીસે ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં હત્યારા પાકિસ્તાનીને પકડી લીધો હતો. દુબઇ પોલીસે...