Search Results

Search Gujarat Samachar

બ્લેક લાઇવ્સ મેટર અભિયાન સાથે જોડાયેલા તથા બ્લેક ટ્રાન્સ એક્ટિવિસ્ટ્સ દ્વારા લંડનમાં યોજાએલી રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. સામાજીક અંતર સાથે વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે ચર્ચિલની પ્રતિમાને રક્ષણાર્થે મોટી સંખ્યામાં પોલીસમેને...

બ્રિટનમાં કોરોના વાઈરસના કારણે વધુ પ્રાથમિક રીતે વધુ ૪૩ વ્યક્તિના મોત જાહેર કરાયા છે. આ સાથે સત્તાવાર મૃત્યુઆંક ૪૩,૬૧૬ થયો છે. જોકે, તમામ શંકાસ્પદ મૃત્યુ ધ્યાનમાં લેવાય તો આંકડો ૫૫,૦૦૦ની આસપાસનો ગણી શકાય. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના...

 ‘જર, જમીન અને જોરુ, ત્રણે કજિયાના છોરું’ કહેવત બ્રિટનમાં સૌથી ધનાઢય ‘સુપર રિચ’ લોકોમાં સ્થાન ધરાવતા ભારતીય મૂળના બિઝનેસ ગ્રૂપ હિન્દુજા ગ્રૂપ માટે સાચી...

કોરોના વાઈરસના કેસીસમાં ભારે ઉછાળાના પગલે લેસ્ટર સિટી અને આસપાસના વિસ્તારોમાં લોકડાઉન નિયંત્રણો પુનઃ લાદી દેવાયા છે. લેસ્ટરમાં કોરોના રોગચાળાના ફરી ઉછાળા...

યુકેમાં છૂરાબાજીની ઘટનાઓ વધી રહી છે. રવિવાર ૨૮ જૂને હેકનીમાં ક્લેપ્ટન કોમન ખાતે જ્યુઈશ બેકરીની બહાર એક પુરુષ પર ચાકુથી હુમલો કરાયો હતો. એક મહિલા પણ અન્ય...

મધ્ય વયના મોટા ભાગના બચતકારો બે આર્થિક મંદીઓ અને કઠોર પેન્શન સિસ્ટમના કારણે વૃદ્ધાવસ્થામાં જીવન કેવી રીતે પસાર કરવું તેની મુશ્કેલી અનુભવશે તેમ નવા અભ્યાસના તારણો જણાવે છે. ઘણાએ તો જિંદગીના સાતમા દાયકામાં પણ કામ કરતા રહેવું પડશે. ફાઈનાન્સિયલ...

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુના કારણની એક તરફ કાયદેસર તપાસ થઈ રહી છે ત્યારે બીજી તરફ સુશાંતનાં તેરમા વિધિના દિવસે સુશાંતના પરિવારે ઘોષણા કરી છે કે સુશાંતના...

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિરની આસપાસ પ્રાથમિક ગણતરીમાં જ આશરે એક સાથે ૪૫ જેટલા ગીધ તાજેતરમાં જોવા મળી આવ્યા...

માળિયા તાલુકાનાં બુધેચા ગામે નદીમાંથી માટી કાઢવાની કામગીરી તાજેતરમાં થઇ રહી હતી. એ સમયે આશરે ૨૦૦ કિલોના વજનવાળી બે મૂર્તિઓ મળી આવી હતી. જેમાં એક શિવ દરબાર...

કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ૮ પૂર્વ ધારાસભ્યોમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યોનો ૨૭મી જૂને કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ ‘પ્રવેશોત્સવ’ યોજાયો હતો....