Search Results

Search Gujarat Samachar

શ્રાવણ મહિનો આવે અને સાથે સાથે ઘણા તહેવારોની હારમાળા લઈને આવે. આ બધામાં ભાઈ બહેનના પ્રેમને દર્શાવતો તહેવાર એટલે રક્ષાબંધન. આમ તો ફેન્સી રાખડીઓ બજારમાં...

વડોદરા નજીક વાઘોડિયામાં આવેલી દેવ નદીમાં મગરે ગ્રામજનો પર હુમલો કર્યાના વારંવાર બનાવો બને છે. થોડા સમય પહેલાં મગરે એક મહિલાનો શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ તાજેતરમાં ૧૬મીએ સાંજે બન્યો હતો જોકે ખેડૂતનો બચાવ થયો...

સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એક હજાર બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે ૧૭મી જુલાઈએ કરાયું હતું. હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન તથા વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા છે. કોરોના બેકાબૂ...

શિવ આરાધનાનું મહાપર્વ ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ સુદ એકમ (આ વર્ષે ૨૧ જુલાઇથી) થયો છે જ્યારે પૂર્ણાહૂતિ શ્રાવણ વદ અમાસ (આ વર્ષે ૧૯ ઓગસ્ટ)ના રોજ થશે. શ્રાવણ...

• આસામમાં વિનાશક પૂર• દુબે જેવા ગેંગસ્ટરને જામીન કેવી રીતે મળ્યા? • આંદામાનમાં યુદ્ધાભ્યાસ• મેહુલ ચોકસી નકલી હીરા બનાવીને વેચતો• વિરપ્પનની પુત્રી ભાજપની યુવા પાંખની નેતા • વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં રૂ. ૯૦૦૦ કરોડ રોકશે• જૈશના કમાન્ડર સહિત ૩ આંતકી...

વેન્ડી વિલિયમ્સના વિન્ડરશ લેસન્સ લર્ન્ડ રિવ્યુના પ્રતિભાવમાં હોમ ઓફિસ દ્વારા લેવાયેલાં પગલાંની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મંગળવારે માહિતી આપી હતી. તેમાં...

ભૂખ્યા પેટે શરાબ પીવાથી આવેલા રિએક્શનમાં બ્રાઈટનની ફિટનેસ ઘેલી ૨૭ વર્ષીય યુવતી એલિસ બર્ટન બ્રેડફર્ડનું તેના ઘરના ગાર્ડનમાં મૃત્યુ થયું હતું. તે આલ્કોહોલિક...

બ્રાઈટનમાં રોયલ સસેક્સ કાઉન્ટી હોસ્પિટલના કેટરિગ વિભાગમાં ફરજ બજાવતા NHSના ૫૬ વર્ષીય ‘સમર્પિત’ કર્મચારી જોસેફ જ્યોર્જ પર ૧૯ જુલાઈને સવારે ૯ વાગ્યાની આસપાસ...

રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા ભાજપના કારસા અંગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોેતે ઉપમુખ્ય પ્રધાન સચિત પાયલટ સહિત પર આક્ષેપ વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત...

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ૧૯મી જુલાઈએ લદ્દાખની મુલાકાત દરમિયાન લુકુંગમાં ગાલવાનના એ જાંબાજ સૈનિકોને મળ્યા હતા. આ સૈનિકો ચીનના સાથેની અથડામણમાં ઈજા પામ્યા...