બગસરા-અમરેલી રોડ પર બાબાપુર ગામ નજીક ૨૦મી જુલાઈએ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારનાં ૪ જણાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકમાં સાસુ-વહુ અને બે ભાઈ-બહેન બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર સહિત કુલ ૬ને ઇજા થઈ છે. ઘાયલોમાંથી...