Search Results

Search Gujarat Samachar

લોકતંત્રમાં સર્વોપરી કોણ - ન્યાયતંત્ર કે સંસદગૃહ? વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં છેલ્લા એક પખવાડિયાથી આ પ્રશ્ન ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. દેશના ઉચ્ચ ન્યાયાલયોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે નેશનલ જ્યુડિશ્યલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન (એનજેએસી) રચવાનું...

દોઢ દસકા પછી સોમવારે ગીતા પાકિસ્તાનથી સ્વ-દેશ ભારત પહોંચી છે. આ સમયે દિલ્હી એરપોર્ટથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સુધી જોવા મળેલો ઉમંગ-ઉલ્લાસ ઉડીને આંખે વળગે તેવો હતો. છ વર્ષની એક મૂક-બધીર બાળકી ભારત-પાક.ને જોડતી સમજૌતા એક્સપ્રેસમાં...

સુરત નજીકના પાસોદરામાં ૨૩મી ઓક્ટોબરે અખિલ ભારતીય પાટીદાર સેનાની ૫૦૦થી વધુ પરિવારોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજને અનામત નહીં મળતા અન્ય ધર્મ અંગિકાર કરવા ૨૩મી ઓક્ટોબરે ૫૦૦ જેટલા અને ૨૪મીએ અન્ય ૩૫ જેટલા પાટીદાર પરિવારો આગળ આવ્યા હતા.

હિંદુકુશ પ્રદેશમાં ૨૬મી ઓક્ટોબરે ૭.૫ની તીવ્રતાના ભૂકંપે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોને હચમચાવી નાંખ્યા હતા. ૨૮૦ લોકો માર્યા ગયા છે, જ્યારે...

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે મુલાકાત કરી તેમાં કાશ્મીરમાં હિંસા અને ભારત-પાક.ની સરહદનો મુદ્દો ચર્ચાના મુખ્ય વિષય હતા. પાક. તરફથી યુએસને રજૂઆત થઈ કે, ભારત બલુચિસ્તાનમાં દરમિયાનગીરી કરે છે. જોકે પાક.ના આક્ષેપને...

કેનેડાની સંસદીય ચૂટણીના પરિણામ સ્વરૂપે એક દાયકા બાદ સત્તા પરિવર્તન થતા લિબરલ પક્ષના જસ્ટિન ટ્રુડો દેશના નવા વડા પ્રધાન બનશે. ૨૦મી ઓક્ટોબરે મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો મુજબ લિબરલ પક્ષને સંસદની ૩૩૮માંથી ૧૮૪ બેઠકો મળી છે. 

પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ પર સુરત પોલીસે લગાવેલી રાજદ્રોહની કલમ હટાવવા માટે હાર્દિકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી...

લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉમરાવોમાં સ્થાન ધરાવતા અને યુકેમાં ‘કરી કિંગ’ના ઉપનામે જાણીતા લોર્ડ ગુલામ નૂનનું મંગળવાર, ૨૭ ઓક્ટોબરે ૭૯ વર્ષની...

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કાનૂની જંગ અને પાટીદાર આંદોલનના વાતાવરણ વચ્ચે ૨૪મી ઓક્ટોબરે રાજ્યના ચૂંટણી પંચે ઓચિંતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરતાં...