Search Results

Search Gujarat Samachar

યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવીને સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ટાઇટલ કબ્જે કર્યું છે. જોકોવિચે ફેડરરને...

ગત મહિને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનનો ભોગ બનેલા પાટીદારોની પૂછપરછ કરવા પોલીસ નવા વિકલ્પ શોધી રહી છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ ન કરવા કેટલાક પાટીદારોને...

લેડી ટીચરઃ લોફર અને ઓફરમાં શું ફરક છે.ચિંટુઃ સાવ સહેલું છે મેડમ, ‘I Love you’ જો છોકરો કહે તો તે લોફર કહેવાય અને છોકરી કહે તો ઓફર.•

સાઉથ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં ટીમ ઇંડિયાનો અત્યાર સુધીનો દેખાવ સાધારણ રહ્યો હોવા છતાં અંતિમ બન્ને વન-ડેની ટીમમાં કોઇ મોટા ફેરફાર કરાયા નથી....

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ પાંચમા તથા અંતિમ દિવસે શનિવારે ૧૫ વિકેટો પડી હોવા છતાં રસાકસી બાદ ડ્રો થઈ હતી. ઇંગ્લેન્ડને...

બ્રિટનના ઈસ્લામિક કટ્ટરવાદી ધર્મોપદેશક અબુ હમઝાના આદેશના પગલે અમેરિકામાં અલ-કાયદાનો ત્રાસવાદી કેમ્પ સ્થાપવાનો પ્રયાસ કરનાર ૪૧ વર્ષીય બ્રિટિશ-ગુજરાતી મુસ્લિમ...

કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ,...