Search Results

Search Gujarat Samachar

ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ ૧૬મી ઓક્ટોબરે જાહેર થયું છે. જેમાં દેશના ટોપ ૫૦ રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો...

રાજ્યની આઠ બેઠકો ગઢડા, અબડાસા, મોરબી, લીમડી, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ માટે જાહેર થયેલી પેટા ચૂંટણીમાં સોમવારે સોમવારે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ...

કોઈ પણ વ્યક્તિ હોય તેમને આદરમાનસૂચક ઉલ્લેખ ઘણો ગમે છે. સામાન્યપણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ‘સાહેબ’ શબ્દ પ્રચલિત છે. જેમ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કે સેવા બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ સહિતના ઈલકાબો સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે...

રાજ્યના અંદાજે ૧૦૦ જેટલા તાલુકાઓમાં ૧૯મી ઓક્ટોબર સુધીના છેલ્લા ચાર દિવસમાં ૧ મિમીથી ૪ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, ડાંગર સહિતના...

ગઈ તા.૧૯.૧૦.૨૦ના રોજ મિડલ-ઇસ્ટમાં UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબીના પૂર્વીય ક્ષેત્રમાં આવેલા અલ-આઈન શહેરના રણમાં હીઝ રોયલ હાઇનેસ શેખ અબ્દુલ્લા...

ભારત સરકારમાં ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પ્રથમ નોરતે ૧૭મી ઓક્ટોબરે વતન માણસામાં પોતાના મહોલ્લામાં નીકળતી માંડવીનાં દર્શન કર્યાં હતાં. કોરોનાના...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના...

નરેન્દ્ર મોદી સરકારે કૃષિક્ષેત્રને ચેતનવંતુ બનાવવા માટે રજૂ કરેલા બિલ પાર્લામેન્ટમાં પસાર થઈ ગયા પછી પણ હોબાળો શમી રહ્યો નથી. પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ખેડૂતોએ કોરોના મહામારીની પરવા કર્યા વિના આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

રાજકારણ એવું ક્ષેત્ર છે જ્યાં દોસ્ત અને દુશ્મન કાયમી હોતા નથી. સમય અને આવશ્યકતા અનુસાર બદલાતા રહે છે. કાશ્મીરમાં પૂર્વ મુખ્ય પ્રધાનો નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપીે)ના મહેબૂબા મુફ્તીએ ‘સમય વર્તે સાવધાન’ની...

વિશ્વ હિંદુ પરિષદ યુકે (VHP) દ્વારા ૪ ઓક્ટોબરને રવિવારે પ્રથમ ઓલ યુકે હિંદુ મંદિર એક્ઝિક્યુટિવ્સ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. ત્રણ કલાકના...