Search Results

Search Gujarat Samachar

જજ: મેં કેસનો અભ્યાસ કર્યો છે અને દર મહિને તમારી પત્નીને ભરણપોષણ માટે પ્રતિ માસ રૂ. ૨ લાખ આપવાનો નિર્ણય લીધો છે.ઘનિયો: એ ખૂબ સારી વાત છે માનનીય ન્યાયાધીશ અને જ્યારે શક્ય હશે ત્યારે હું પણ મારા તરફથી થોડા પૈસા જરૂર આપીશ!•

જર્મનીના ફ્રેન્કફર્ટમાં જમેઇરા નામની અત્યંત જાણીતી હોટેલ આવેલી છે. ૨૪ માળની આ લકઝુરિયસ હોટેલની ખાસિયત એ છે કે એમાં આવેલો તાલીઝ સ્પા પોતાના મહેમાનોને હની...

કન્યા ભ્રૂણહત્યા બાબતે ભારતમાં ઘણી જાગૃતિ આવી છે છતાં દીકરાની ઘેલછામાં દાહોદના ઝારીભુંજીમાં યુગલે દીકરી પર દીકરીનો જન્મ થવા દીધો છે. ૪૦ વર્ષના કનુ સંગોડ...

ડાંગ જિલ્લાના દંડકારણ્ય વન, ગિરિમથક સાપુતારા અને તેની તળેટીના વિસ્તાર તેમજ વઘઈ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ૨૨મી અને ૨૩મી નવેમ્બરે કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

કટરામાં ૨૩મી નવેમ્બરે છ સવારો સાથેનું વૈષ્ણોદેવી જતું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું અને તેમાં મહિલા પાઈલટ સહિત બે પરિવારનાં છ લોકોનાં મૃત્યુ થયા હતાં. મૃતકમાં ૧૮ નવેમ્બરે જ લગ્ન કરનાર અર્જુન અને તેની પત્ની વંદનાનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરના...

આફ્રિકન દેશ માલીની રાજધાની બકોમાનની ફાઇવસ્ટાર હોટેલ પર ૨૦મી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં ભારતીય મૂળની અમેરિકન નાગરિક ૪૧ વર્ષીય અનિતા અશોક દાતારનું મોત થયું હતું.

દુબઈઃ ભૂતકાળમાં મેચ ફિક્સિંગના અનેક આક્ષેપનો સામનો કરી ચૂકેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ સામે ફરી મેચ ફિક્સિંગના આરોપ થયા છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે...

ભારે વરસાદના લીધે મેદાન ભીનું હોવાથી સતત ચાર દિવસ રમત શક્ય ન બનતાં ભારત-સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરાઈ હતી. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે એક ટેસ્ટમાં સતત ચાર દિવસની રમત ધોવાઈ ગઇ હોય.