Search Results

Search Gujarat Samachar

બ્રેઇન-સ્ટ્રોકનો ખતરો પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એટલું જ નહીં, પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓમાં સ્ટ્રોકના કારણે મૃત્યુનું પ્રમાણ પણ વધુ જોવા...

ગ્રાહકો પરત્વે માન, પ્રમાણિકતા અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ થકી છેલ્લા ૪૦ વર્ષથી લંડનના ન્યુઝ એજન્ટ, ગ્રોસરી, અન્ય રીટેઇલર્સ અને અોફ લાયસન્સ દુકાનદારોની...

સેંકડો સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષના કારણે સીરિયામાંથી મોટા પાયે લોકોની હિજરત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬ લાખ કરતા પણ વધારે શરણાર્થીઓ...

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની હોમ પાર્ક, વિન્ડસર કેસલ ખાતે ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરાઈ છે. ક્વીન એલિઝાબેથ ૨૦૧૬ના એપ્રિલની ૨૧મી તારીખે...

લંડનઃ યુવાન પેઢીમાં લગ્ન વિના સાથે રહેવાની પસંદગી વધવાના કારણે ૪૦ વર્ષમાં ડાઈવોર્સનો દર સૌથી નીચો આવ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર...

એશિયાના ૫૦ સૌથી ધનવાન પરિવારોની યાદીમાં ૧૪ ભારતીય પરિવારનો સમાવેશ કરાયો છે. જાણીતા બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા પ્રથમ વખત જાહેર થયેલી આ યાદીમાં સામેલ...

લંડનઃ બ્રિટનમાં વર્ષે મુખ્યત્વે છોકરીઓ સહિત ઓછામાં ઓછાં ૨૨૫,૦૦૦ બાળકો યૌનશોષણનો શિકાર બને છે, પરંતુ આઠમાંથી માત્ર એક કિસ્સાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાય...