Search Results

Search Gujarat Samachar

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણધારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સની તાતી જરૂરિયાત ઊભી થઈ છે,...

ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારી ભર્યા છે ગામડાના લોકોમાં!! જ્યારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડું અને ગામડાંના લોકો પાછળ ન રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે ખારડીયા ગામે. ખોબા જેવડા ખારડીયામાં જનજાગૃતિ અને ભાગીદારી તેમજ ગ્રામ...

ગુજરાતમાં સૌ પ્રથમવાર પિતાના નામ કે અટક વગરનું આાધારકાર્ડ કાઢવામાં આવ્યું છે. અમદાવાદમાં ઓટોરિક્ષા ચલાવતા રાજવીર તેની ૧૩ વર્ષની દિકરી માટે આ પ્રકારનું આધારકાર્ડ મેળવવામાં સફળ રહ્યા છે. પરંતુ આ આધારકાર્ડ માટે તેને બહુ બધી જટીલ પ્રક્રિયામાંથી...

૧૯૨૬માં સ્થાપિત થયેલી ગુજરાતી પુસ્તકોની પ્રકાશન સંસ્થા આર.આર, શેઠની કંપનીના સંચાલક ભગતભાઇ ભૂરાલાલ શેઠનું ૭૯ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના પિતા ભૂરાલાલ શેઠના ૧૯૫૮માં થયેલાં અવસાન પછી સંસ્થાની બાગડોર તેમણે એકલે હાથે સંભાળી હતી.

કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સાજા થયા બાદ ૪૦થી વધુની ઉંમરના દર્દીઓમાં મ્યુકર માયકોસિસના જીવલેણ રોગનું જોખમ વધી ગયું છે. ડાયાબિટીસ, કેન્સર, કિડની અને કોરોનાના દર્દીને વધુ પડતા સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવાથી મ્યુકર માયકોસિસનું જોખમ જોવા...

લોકડાઉનના સમયગાળા દરમિયાન કેટલાક પુસ્તકો વાંચવાનું થયું એમાં એક પુસ્તક તે ‘અધૂરી કથાઓ - ઈન્ટરનેટની અટારીએ’. એના લેખક છે ગુજરાતના એવા લેખક કે જેઓએ ફિલ્મ લેખન જ કર્યું છે. મારી યુવાન અવસ્થાથી હું એમની કોલમનો ચાહક રહ્યો છું. સિનેમા એમના માટે પ્યાર...

ચોક્કસ પ્રકારના નોબેલ પારિતોષિકો, ઓસ્કાર અને બ્રિટિશ એવોર્ડ્ઝના વિદેશી વિજેતાઓ માટે ઈમિગ્રેશનની પ્રક્રિયાના અલગ નિયમો બનાવાયા છે. તેમને ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ યુકેના વિઝા માટે પ્રાધાન્ય અપાવાની જાહેરાત હોમ ઓફિસે કરી છે. બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન...