Search Results

Search Gujarat Samachar

DR કોંગોમાં ગયા ગુરુવારે રમઝાનના અંતે પાટનગર કિન્હાસામાં પોલીસ સામેની હિંસામાં ભૂમિકા બદલ ૩૦ લોકોને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હોવાનું જ્યુડિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસમાં પાંચ જણાને નિર્દોષ છોડી મૂકાયા હતા.

કેન્યાની હાઈ કોર્ટે જણાવ્યું હતું કે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ શરૂ કરેલી બંધારણીય સમીક્ષા પ્રક્રિયા ગેરકાયદે છે અને તે છેલ્લાં થોડા મહિનામાં કેન્યાના રાજકારણમાં ભારે તણાવનો સ્રોત બની છે. એટર્ની જનરલની ઓફિસ દ્વારા જાહેરાત કરાઈ હતી કે સરકાર આ ચુકાદા...

ક્લાઈમેટ ચેન્જની અસરનો સામનો કરી રહેલા ૨૬૦,૦૦૦ ગ્રામીણ પરિવારોને મદદરૂપ થવા ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ (IFAD) અન ટાન્ઝાનિયા સરકાર વચ્ચે $૭૭.૪ મિલિયનના પ્રોજેક્ટના કરાર પર હસ્તાક્ષરો થયા હતા. ધ એગ્રીકલ્ચર એન્ડ ફિશરીઝ ડેવલપમેન્ટ...

પ્રમુખપદની ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને તે પછી ભવ્ય વિજય બદલ પ્રભુની પ્રશંસા કરવા કોલોલો ઈન્ડિપેન્ડન્સ ગ્રાઉન્ડ પર યોજાયેલી થેન્ક્સ ગીવીંગ સર્વિસમાં ખ્રિસ્તીઓ સાથે જોડાયેલા પ્રમુખ યોવેરી મુસેવેનીએ તેમને પ્રેયર વોરિયર્સ ગણાવ્યા હતા.

                            • ભૂતપૂર્વ વડા પ્રધાનને અપાયેલી મુક્તિ પાછી ખેંચવા જ્યુડિશિયરીનો અનુરોધઃ કોંગોના ન્યાયતંત્રે ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટિન મટાટા પોન્યોને અપાયેલી સંસદીય મુક્તિ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો. પોન્યો ૨૦૧૨થી ૨૦૧૬ સુધી...

તેઓ કહે છે કે કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા...

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજીના ૫૪૪મા પ્રાદુર્ભાવ ઉત્સવની વિશ્વભરમાં સમસ્ત વૈષ્ણવ સમુદાય દ્વારા ઉજવણી થઈ હતી. તે દિવસે...

 માઇક્રોસોફ્ટના સંસ્થપાક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સે ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઇ રહી છે. આ બધા વચ્ચે બિલ ગેટ્સ પર...

ગુજરાતમાં મે મહિનાનાં આરંભ સાખે ૧૮થી ૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોના રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. આ રસી કેન્દ્ર...

કોરોનાની બીજી લહેરમાં સુરતમાં MISC (મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચાઈલ્ડ)ના ૨૦૦થી વધુ કેસ દેખાઈ ચૂક્યાં છે. આ રોગને લઈ લોકોમાં જાગૃતિનો ભારે અભાવ...