- 19 May 2021
નાની એવી સૂઝબૂઝ પણ કોરોનાના દર્દીઓના જીવ બચાવી શકે છે. આવી જ એક પહેલ વિજાપુર તાલુકાના જેપુર પે સેન્ટરની ૧૩ શાળાના શિક્ષકોએ કરી છે. હાલની કોરોના મહામારીમાં ઓક્સિજનવાળા બેડ મળતા ન હોવાથી દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે તે બાબતથી શિક્ષકો પણ વ્યથિત...