Search Results

Search Gujarat Samachar

કોરોના સંક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા એક્સપાયરી ડેટ વાળા રેમેડિસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચનાર જમીન દલાલ પાંડેસરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલના પુત્રને...

જિલ્લામાં ૫૦૦ થી વધુ મગરો વસે છે જેમાંથી સોજિત્રા તાલુકાનાં તળાવોમાં ૩૦૦ થી વધુ મગરો છે. મહત્ત્વની વાત એ છે કે આ મગરો અહિંસક છે, કેમ કે આ મગરે કયારેય કોઇ હુમલા કર્યા નથી.

કોરોના મહામારીમાં પડોશીને વહારે પહોંચી શકે તેવા વોલન્ટીઅર્સની NHSને ખાસ જરુર છે. કોમ્યુનિટીઓના સભ્યોને ગ્રોસરી અને પ્રીસ્ક્રિપ્શન કલેક્શન જેવા મહત્ત્વના...

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની ૨૬૨૦મી જન્મ જયંતી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં આજની કોરોના...

અમરેલીઃ વૈશ્વિક મહામારીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇ દેશભરની સ્થિતિ ખૂબ વણસી રહી છે, જેમાં રાજુલા ખાતે કથાકાર મોરારિબાપુની ચાલતી કથા દરમિયાન આજે બાપુ...

વર્લ્ડ બેંકે ઉત્તર મોઝામ્બિકમાં એક ઈમરજન્સી રીકવરી પ્રોજેક્ટ માટે ૧૦૦ મિલિયન ડોલર મંજૂર કર્યા હતા. આ વિસ્તારમાં જેહાદી બળવાખોરીના કારણે હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. ૩ વર્ષના ૭૦૦ મિલિયન ડોલરના પ્રોજેક્ટના ભાગરૂપે ફંડિંગ માટેના કરાર પર સરકાર...

 ૨૨ વર્ષ પહેલા નાઈરોબીમાં અમેરિકાની એમ્બેસી પર અલ– કાયદા દ્વારા થયેલા બોંબવિસ્ફોટમાં ઘાયલ અમેરિકનો જેટલું વળતર પોતાને નહીં મળે તે બાબતે કેન્યાના સિવિલ સર્વન્ટ ડીયાના મુતિસ્યા વ્યથિત છે. ગયા મહિને સુદાને અમેરિકી લક્ષ્યો પર ભૂતકાળમાં થયેલા હુમલાના...

કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા યુગાન્ડાવાસીઓને એક પ્રોત્સાહક પેકેજ મળશે. સરકારે યુગાન્ડા ડેવલપમેન્ટ બેંકને ૬૫ મિલિયન ડોલરની લોન લેવા માટે ગેરંટી આપી છે. આ લોન માટે ૧૫ મિલિયન ડોલર યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક, ૧૦ મિલિયન ડોલર ઈસ્લામિક ટ્રેડ ફાઈનાન્સ...

લુકા જિલ્લાના બુકાંગા, વાઈબુંગા અને નવામ્પીતી કાઉન્ટીના શેરડી ઉગાડતા ખેડૂતોએ સુગર પ્રોસેસિંગ ફેક્ટરીઓ દ્વારા તેમને પરમીટ આપવાનો ઈનકાર કરાયા બાબતે સંસદ સમક્ષ પિટિશન કરી હતી. લુકાના વકીલ જૂલિયસ મુલીકોએ ખેડૂતો વતી આ પિટિશન સ્પીકર રેબેકા કડાગાને...