
૧૦મી વેડિંગ એનિવર્સરીની તૈયારી માટે કુદરતના ખોળે આવેલા કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમસન ઉલ્લાસિત દેખાયા હતા.

૧૦મી વેડિંગ એનિવર્સરીની તૈયારી માટે કુદરતના ખોળે આવેલા કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમસન ઉલ્લાસિત દેખાયા હતા.

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ભારતમાં કોરોના મહામારીને લઇ ઓસ્ટ્રેલિયાના અખબારમાં સોમવારે છપાયેલા એક સમાચાર પર ભારતે ઓસ્ટ્રેલિયન મીડિયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેણે તથ્યો ચકાસીને રિપોર્ટ બનાવવો જોઇએ.

વડોદરામાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકેશનની અછતનો ફાયદો ઉઠાવી પૈસા કમાઇ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનો ષડયંત્રનો ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ...

બ્રિટિશ એન્જિનિયર અને પૂર્વ બાઇક રેસર ૭૭ વર્ષના એલેક્સ મેકફાડજીને હેલિકોપ્ટરમાં લાગતા રોલ્સરોયસ એન્જિનવાળી ‘સ્ટીમલાઇનર’ બાઇક બે વર્ષની મહેનતથી બનાવી છે.

સક્કરબાગ ઝૂમાં ૨૫ એપ્રિલે વધુ ૩ સિંહ બાળનો જન્મ થયો છે, જ્યારે ૧૪ એપ્રિલે ૪ સિંહ બાળનો જન્મ થયો હતો. આમ, માત્ર ૧૨ દિવસમાં સક્કરબાગ ઝૂમાં ૭ સિંહ બાળ કિલકારીઓ...

દેશની મોટાભાગની સરહદો સાથે બીએસએફ કચ્છમાં પણ સતત ભારત-પાક બોર્ડર પર ક્રીક અને દલદલભર્યા કઠિન વિસ્તારોમાં સતત ફરજ બજાવી રહી છે. એકતરફ દેશભરમાં કોરોના વાઇરસના...

૬ દિવસમાં જ માતા-પિતા ગુમાવ્યાં, માતાની સારવાર દરમિયાન કોવિડ હોસ્પિટલમાં રહી હતી, બીજાનાં માતા-પિતાને બચાવી શકું એ જ મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ...

વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં મંજૂરી વિના થઇ રહેલા લગ્નમાં પોલીસ પહોંચી હતી. અને વરરાજા સહિત ૮ની અટકાયત કરી હતી. લીમધ્રા ગામમાં રવિવારે બાબુભાઇ મોરબિયાની...
ચીનનાં એન્ટિ કોવિડ ઈનિશીયેટિવમાં જોડાવા ભારતને અપાયેલા આમંત્રણનો ભારતે અસ્વીકાર કર્યો છે. ચીન દ્વારા દક્ષિણ એશિયાનાં દેશોની સાથે મળીને સંયુક્ત રીતે કોરોનાની મહામારી સામે લડવા પહેલ કરવામાં આવી છે.