Search Results

Search Gujarat Samachar

સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલે રવિવારે ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૭-૫, ૭-૫થી સીધા સેટમાં હરાવીને હેમ્બર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ...

ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું...

ભારત સરકારે ટેલિકોમ ઓપરેટર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (આઇએસપી)ને ૮૫૭ વેબસાઇટ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સરકારના મતે આ વેબસાઇટ પર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ છે. આદેશમાં ફક્ત એટલું જ જણાવાયું છે કે આઇટી એક્ટ...

પંજાબના ગુરુદાસપુર જિલ્લાના દિનાનગરમાં થયેલા આતંકવાદી હુમલાએ રાજ્યની શાંતિને હચમચાવી નાખી છે. રાજ્યમાં આતંકવાદનો અજગર કચડી નંખાયાના લગભગ બે દસકા બાદ બનેલી હુમલાની આ ઘટના ચિંતાજનક તો છે, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર બાબત છે પાકિસ્તાન પહોંચતું તેનું...

કેમરન સરકારે કેલાઈસ માઈગ્રન્ટ કટોકટીને અનુલક્ષી યુકેમાં ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવા કવાયત આરંભી છે. ગેરકાયદે વસાહતીઓ માટે બ્રિટનમાં...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનાની મધ્યમાં આદેશની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બ્રિટિશ વડા પ્રધાન સાથે ગુફતેગો અને આ દેશના વિશાળ ભારતીય ડાયસ્પોરા સાથે તેમની વાતચીતની આતુરતાપૂર્વક રાહ જોવાય છે. ભારતીય મૂળના ૧૫ લાખ લોકોએ ગ્રેટ બ્રિટનને...

શૈક્ષણિક ક્ષેત્રે અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગોને મળતો અનામતનો લાભ હવે રાજ્યના પાટીદારો ઇચ્છી રહ્યા છે. સોમવારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દસ હજારથી...

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જૂન માસમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં ૧૭.૮ ટકાનો જ્યારે ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં ૨૭.૮ ટકાનો વધારો નોંધાયો છે.