સરકારની ફર્લો સ્કીમમાં ભૂલથી અથવા ખોટા ક્લેઈમમાં ૩.૫ બિલિયન પાઉન્ડ સુધીની રકમ ચૂકવાઈ હોવાનું HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ દ્વારા જણાવાયું હતું. HMRC પરમેનન્ટ સેક્રેટરી જીમ હારાએ ૭ ઓગસ્ટે સાંસદોને જણાવ્યું હતું કે ફર્લો સ્કીમમાં ૫થી ૧૦ ટકા જેટલી અરજીઓમાં...