Search Results

Search Gujarat Samachar

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલની ૧૩મી સિઝનનું લાઇવ પ્રસારણ ૧૨૦ દેશોમાં કરાશે. જોકે આ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. સ્ટાર ઇન્ડિયા પાસે આ ટૂર્નામેન્ટના...

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...

આણંદના અગ્રણી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદને રાજ્યમાં સૌ પ્રથમ વખત યુજીસી નવી દિલ્હી દ્વારા ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવતા પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગૌરવની લાગણી દર્શાવી છે. આણંદની અગ્રણી...

નવમી સપ્ટેમ્બરે પોતાનો ૫૩મો જન્મદિવસ ‘ખિલાડી’ અક્ષય કુમારની ૨૦૨૦માં એક પણ ફિલ્મ રીલિઝ નથી થઇ અને આમ છતાં તેણે ૩૬૮ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે. 

પિતૃ પક્ષના સમાપન સાથે જ ૧૮ સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિક માસ શરૂ થઇ રહ્યો છે. આમ આ વર્ષે અધિક માસના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે નહીં....

કોરોના મહામારીએ વિશ્વના રાજકારણીઓની લોકપ્રિયતાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા છે. બ્રિટનના બોરિસ જ્હોન્સન, જાપાનના વિદાય લઈ રહેલા શિન્જો આબે, જર્મનીના એન્જેલા મર્કેલ, ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં હોય કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, આ તમામની લોકપ્રિયતામાં...

કોરોના મહામારીએ વિશ્વના દેશોમાં સામાન્ય જિંદગીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. અત્યાર સુધી એમ કહેવાતું આવ્યું છે કે ‘પ્રીવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ જોકે, કોરોના મહામારીના સંદર્ભમાં હવે નવું સૂત્ર એ આવ્યું છે કે ‘ક્યોર ઈઝ વર્સ ધેન ધ ડિસીઝ’. વિશ્વભરની...

આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલે દોષિત ઠર્યા બાદ સાત વર્ષના પ્રતિબંધની સજાનો સામનો કરી રહેલા પેસ બોલર એસ. શ્રીસંતની સજા રવિવારે પૂરી થઇ છે. હવે તે કોઇ પણ...

વર્ષ ૨૦૨૦ બોલિવૂડ જગતમાં દુઃખદ ઘટનાઓને લઈને આવ્યું છે. પહેલાં જ ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન અને સુશાતસિંહ રાજપૂતના નિધનના સમાચારથી મોટી ખોટ પડી છે....

ઇન્ડિયાની સિરીયલો ફોરેનમાં બેસીને જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં સિરીયલોમાંથી યે ઇનામો શોધારા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!