Search Results

Search Gujarat Samachar

લંડનઃ બ્રિટનના અતિ સફળ ઉદ્યોગસાહસિક, પ્રોપ્રાયટર અને થોમસ ગુડ એન્ડ કંપનીના ચેરમેન લોર્ડ રુમી વેરજી તેમની મેફેરસ્થિત ઐતિહાસિક વિક્ટોરિયન ઈમારત £૮૦ મિલિયનમાં...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સંગત સેન્ટરના સહકારથી તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ સંગત સેન્ટર હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અને મેદસ્વીતા સામે જાગૃતી કાવવા વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ...

વિદેશવાસી ગુજરાતીઓ હંમેશા તેમના વતન માટે વિશેષ લાગણી ધરાવતા હોય છે. જો તેઓ વતન માટે કંઇક ખાસ સેવા આપવા તત્પર હોય તો રાજ્ય સરકાર પણ તેમને તમામ સહાય કરવા આતુર છે. 

ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર હાઈ કોર્ટના ૨૭ ન્યાયમૂર્તિઓ સહિત ૩૦ જજોને સરકારે ફાળવેલી ગૌચરની જમીન પર મકાન બનાવવાના મુદ્દે હાઇ કોર્ટે નોટિસ આપી છે.

ભારતમાં અજમલ કસાબ - પાર્ટ ટુ ભજવાયો છે. મુંબઇમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ જીવતો ઝડપાયો હતો અને હવે કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમિયાન મોહમ્મદ નાવેદ ઉર્ફે કાસિમ નામનો પાકિસ્તાની જીવતો ઝડપાયો છે. વિશ્વમાં ભાગ્યે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. પડોશી બાંગ્લાદેશ સાથે  દસકાઓ પૂર્વે થયેલી એન્કલેવ સમજૂતીના સફળ અમલ બાદ હવે ભારત સરકારે ઇસાક મુઇવાની નેશનાલિસ્ટ સોશ્યલ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (એનએસસીએન) સાથે શાંતિકરાર કરીને પૂર્વોત્તર...

પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે. 

ગામ લોકોને વિવિધ સમાચારથી માહિતગાર રાખવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક અનોખું અખબાર ચલાવીને પોતાની સર્જનાત્મક શક્તિને ખીલવી રહ્યા છે. 

જલારામ મંદિર, ગ્રીનફર્ડના રસોઇ વિભાગના વડા શ્રીમતી ઉર્મિલાબેન સોઢાને બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશન દ્વારા 'હાર્ટ હીરો' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉર્મિલાબેન એશિયન સમુદાયમાં કઇ રીતે આરોગ્યપ્રદ ખોરાક બનાવવો તેના વિષે જાગૃતિ ફેલાવી રહ્યા છે.