Search Results

Search Gujarat Samachar

કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ વધી રહેલા કોવિડ – ૧૯ના કેસોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રવ્યાપી કરફ્યુને વધુ ૬૦ દિવસ લંબાવ્યો હતો.૧૮ ઓગસ્ટે એક નિવેદનમાં તેમણે કરફ્યુના અલગ સમય હતા તે હટાવી દીધા હતા અને અગાઉ કોવિડના  હોટ સ્પોટ ઝોન તરીકે જણાયેલા...

યુદ્ધગ્રસ્ત ટાઈગ્રે પ્રાંતને સહાય અટકાવી રહ્યું હોવાના યુએસ એઈડ ચીફ સામન્તા પાવરના દાવાને ઈથિયોપિયાએ નકારી કાઢ્યો હતો.પાવરે તાજેતરમાં નિવેદનમાં જણાવ્યું હતું કે જે પ્રાંતમાં હજારો લોકો દુષ્કાળનો સામનો કરી રહયા છો ત્યાં માનવતાવાદી સહાયનો પ્રવાહ...

•  GHSપ્રેસ્ટનના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ - ગુજરાત હિંદુ સોસાયટી (GHS) સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN દ્વારા સંસ્થાની વર્ષ ૧૯૬૫થી ૨૦૨૧ સુધીની ગૌરવ ગાથાનું સોવેનિયર તૈયાર કરાયું છે. તેનું લોકાર્પણ તા.૨૯.૮.૨૦૨૧ને રવિવારે બપોરે ૨થી ૪.૩૦ દરમિયાન...

એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૩,૦૦૦થી વધુ ટીનેજર સગર્ભા બની હોવાની નોંધ કરી હતી.  ગૌટેંગ હેલ્થ મેમ્બર ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (MEC) નોમાથેમ્બા મોક્ગેથીએ જણાવ્યું હતું કે તેમાં ૯૩૪ છોકરીઓ ૧૦થી...

કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા...

પ્રચંડ વાવાઝોડાં હેનરીએ ન્યૂયોર્ક અને આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો. તોફાની આંધી સાથે મુશળધાર વરસાદ પડતા પૂર આવ્યું હતું અને શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ન્યૂયોર્ક સ્ટેટ અને કનેક્ટિકટમાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી. દરમિયાન, ટેનેસી...

અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારને ઊથલાવીને તાલિબાની સત્તા સ્થાપવામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થાની જ મુખ્ય ભૂમિકા છે તેવો દાવો અમેરિકન સંસદના રિપબ્લિકન સેનેટરે કર્યો હતો. સ્ટીવ શાબોટે હિન્દુ પોલિટિકલ એક્શન કમિટીના વર્ચ્યુઅલ સમારંભને સંબોધતાં જણાવ્યું...

કેલિફોર્નિયામાં ફાટી નીકળેલી ભીષણ આગ અંદાજે ૬૫ હજાર એકરમાં ફેલાઈ જતાં દહેશતનો માહોલ સર્જાયો છે. આગને કાબૂમાં લેવા માટે ૭૦૦ જેટલાં ફાયર ફાઈટર્સ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કેલિફોર્નિયાના ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું...

અમેરિકાના પ્રમુખ જો બાઈડને અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતરને ૩૧ ઓગસ્ટથી આગળ લંબાવવાની G7 નેતાઓની વિનંતી ફગાવી દીધી છે. આના પરિણામે અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાયેલા બોરિસ જ્હોન્સને ડેડલાઈન પછી પણ લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર જવા દેવાનું ચાલુ રાખવા તાલિબાનને...

બ્રિટિશ ન્યૂઝપેપર્સ એડિટર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા સોસાયટી ઓફ એડિટર્સે યુકે મીડિયા રેસિસ્ટ અથવા ધર્મઝનૂની નહિ હોવાનો દાવો પાછો ખેંચી લીધો છે. આવો દાવો ઈન્ડસ્ટ્રીના પોતાના અનુભવોનું પ્રતિબિંબ પાડતો નહિ હોવાનું બિનગોરા જર્નાલિસ્ટ્સે જણાવ્યા...