કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતના ટ્રુરો શહેરમાં એક એપાર્ટમેન્ટમાં ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોને વંશીય કારણોસર તેની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસે તેની ઓળખ પ્રભજોતસિંહ ખત્રી તરીકે કરી હતી અને ગંભીર...
કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતના ટ્રુરો શહેરમાં એક એપાર્ટમેન્ટમાં ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય સમુદાયના સભ્યોને વંશીય કારણોસર તેની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસે તેની ઓળખ પ્રભજોતસિંહ ખત્રી તરીકે કરી હતી અને ગંભીર...

ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડવાનીજાહેરાત કરી છે. આ જાહેરાતના...

પ્રખ્યાત ટાઇમ મેગેઝિને વર્ષ ૨૦૨૧ના વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી...
સરકારી માલિકીની બિનકાર્યદક્ષ સંસ્થાઓેએ ટેક્સપેયરોના માથે લોન કમિટમેન્ટ ફી પેટે વધારાના Ksh ૧.૬૫ બિલિયન (£૧૧.૦૭) નાખતાં કેન્યાનું રાષ્ટ્રીય દેવું ગયા જૂનમાં વધીને Ksh ૭.૭૧ ટ્રિલિયન (£૫૧.૮૦ બિલિયન) થયું હતું. કેન્યાનું વિદેશી રાષ્ટ્રીય દેવું ૫૨.૧...
કેન્યામાં ફ્યુઅલના ભાવમાં વધારો થતાં કોવિડ -૧૯ મહામારીને લીધે અગાઉથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા લોકોની તકલીફ વધવાની શક્યતાને લીધે લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. દેશના એનર્જી રેગ્યુલેટરે ૧૫ સપ્ટેમ્બરને બુધવારે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સબસિડી...

ભાદરવા સુદ પૂનમ, એકમનું પહેલું શ્રાધ્ધ સોમવારથી શરૂ થયું. સોળ શ્રાધ્ધની તિથીમાં આપણા પિતૃઓના આત્મા સંતૃપ્ત થાય એવી શ્રધ્ધાથી શ્રાધ્ધ કરવું જોઇએ. જેમના...

ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે ૧૪ કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને...

મુખ્યમંત્રી બન્યા પછી શિષ્ટાચાર મુજબ પહેલી વાર સોમવારે નવી દિલ્હીના એક દિવસીય પ્રવાસે ગયેલા ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુલદસ્તો તેમજ સિમંધર...

જો વ્યક્તિમાં લગન હોય તો તે ઈચ્છે ત્યાં પહોંચી શકે છે. સુરતના વૈશાલી પટેલે ડાબો હાથ સંપૂર્ણ નિષ્ક્રિય હોવા છતા બેડમિન્ટન રમી તે સાબિત કરી બતાવ્યું છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરે ૭૧મો જન્મદિન હતો તે પ્રસંગે આ લોકલાડીલા નેતાની દેશભરમાં વિવિધ પ્રકારે ઉજવણી કરાઇ હતી.