Search Results

Search Gujarat Samachar

આમ તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આખું વર્ષ જ તહેવારોથી છલોછલ ભરેલું હોય છે પરંતુ શ્રાવણ મહિનો બેસતાં જ મુખ્ય તહેવારોની શરૂઆત થઇ જાય છે. આ વર્ષના તહેવારોની પણ શુભ શરૂઆત થઇ ગઈ છે. હમણાં જ રક્ષાબંધન ગયું. જન્માષ્ટમી ગઈ. જૈનોના પર્યુષણ પુરા થયા. હવે...

વેલ્સને પ્રિન્સની જરૂર નથી -'Wales doesn't need a prince!’ તેમ જણાવતા રાજાશાહી વિરોધી બિલબોર્ડ્સ કાર્ડિફ, સ્વાનસી અને આબેરડારમાં જોવા મળતા ભારે રોષ ફેલાયો...

અમેરિકાના મુંબઈ સ્થિત કૉન્સ્યુલેટ જનરલ ડેવિડ જે રેન્ઝ દ્વારા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત ગોઠવાઈ હતી. જેમાં મુખ્યપ્રધાને...

ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણીલંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધી જયંતીની ઉજવણી આંતરરાષ્ટ્રીય...

બ્રિટને તેના કોરોના વાઈરસના રેડ લિસ્ટમાં દક્ષણ આફ્રિકાને યથાવત રાખતા દક્ષિણ આફ્રિકાએ અસંતોષની લાગણી દર્શાવી હતી. આ પગલા હેઠળ યુકે પરત ફરતા દરેક મુસાફરે મોંઘી હોટલોમાં દસ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે અને તેનો ખર્ચ વ્યક્તિ દીઠ ૧,૭૫૦ પાઉન્ડ કરતાં...

કેન્યાએ સમલૈંગિક પુરુષને તેનો પરિવાર અને દેશ સ્વીકારે તેના સંઘર્ષ વિશેની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્યા ફિલ્મ ક્લાસિફિકેશન બોર્ડ (KFCB) એ તેને ઈશનિંદાત્મક અને બંધારણના અપમાન સમાન ગણાવી હતી.

સુદાનના લશ્કરી વડાઓએ રાજકારણીઓ પર આંતરિક વિખવાદોમાં વ્યસ્ત રહેવાનો અને લોકોના હિતની અવગણના કરીને બળવાના પ્રયાસ માટે માર્ગ મોકળો કર્યો હોવાનો  આક્ષેપ કર્યો હતો.

હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરી રોકવા માટે અમેરિકામાં ક્વાડ જૂથના પ્રમુખો, વડાપ્રધાનોની પહેલી વ્યક્તિગત બેઠક યોજાયાના બીજા જ દિવસે ચીને તેનો...