Search Results

Search Gujarat Samachar

ભારત સરકારે હવે બ્રિટનથી આવતા પ્રવાસી માટે ૧૦ દિવસના ક્વોરેન્ટાઇન તેમજ ત્રણ RT-PCR રિપોર્ટની (એક ભારતપ્રવાસના ૭૨ કલાક પહેલાં, બીજો ભારત પહોંચ્યા બાદ અને...

સાઉથ એશિયન હેલ્થકેર પ્રોફેશનલ્સના પીઠબળ સાથે નવા NHS અભિયાનમાં કેન્સરના સંભવિત લક્ષણો ધરાવતા લોકોને જીવનરક્ષક તપાસ માટે આગળ આવવા પ્રોત્સાહન અપાઈ રહ્યું...

પહેલાં પનામા પેપર્સ, પછી પેરેડાઇઝ પેપર્સ અને હવે પેન્ડોરા પેપર્સ. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) ફરી એક વખત વિશ્વભરના...

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં તપાસમાં પનામા પછી હવે પેન્ડોરા પેપર્સનો રહસ્યસ્ફોટ...

અનેકવિધ આરોપોનો સામનો કરી રહેલા મુંબઈના ચર્ચાસ્પદ પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ કેટલાક દિવસથી લાપતા હોવાથી તંત્ર દોડતું થઇ ગયું છે.પરમબીરસિંહ તેમના નિવાસસ્થાને...

મોહમયી નગરી મુંબઈના માર્ગો પર મોડી રાત્રે વાહનો અને માર્ગ પરની લાઈટોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આકાશમાં ભાદરવા વદના અંધારા રેલાયા હતા ને ક્યાંક ક્યાંક દેખાઈ આવતા ટમટમતા તારલા જાણે આસોના અજવાળાની આલબેલ પોકારતા હતા.

ગુજરાતીમાં સુંદર કહેવત છે કે ‘લાંબા જોડે ટુંકો જાય, મરે નહિ તો માંદો થાય’. વર્તમાન સંજોગોમાં ભારતની કોંગ્રેસ પાર્ટીમાં ચાલતી યાદવાસ્થળીને આ કહેવત એટલા માટે બંધબેસતી જણાય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ જે રીતે ભાજપ સરકારમાં નેતૃત્વ પરિવર્તન...

ભારત અને બ્રિટન વચ્ચે કોવિશિલ્ડ વેક્સિન તેમજ વેક્સિન સર્ટિફેકેટને માન્યતાના મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. બ્રિટને જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારત સાથે ખુલ્લેઆમ ભેદભાવ આચરી સામ્રાજ્યવાદી માનસિકતાનો પરિચય આપ્યો છે. બ્રિટનનો વ્યવહાર હજી પણ તે...