Search Results

Search Gujarat Samachar

મહત્ત્વના નિર્ણયો લેવા માટે વોટ્સ એપ અને સિગ્નલના સરકારી ઉપયોગ અંગેના સૌ પ્રથમ કેસના ભાગરૂપે મિનિસ્ટરો અને અધિકારીઓએ સરકારી કામકાજ માટે કેટલી વખત અંગત...

ABPL ગ્રૂપ દ્વારા ૩ ઓક્ટોબર, ૨૦૨૧ રવિવારના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે ‘સેવા રત્ન સન્માન’ના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રકારના...

વિશ્વમાં ખળભળાટ મચાવી દેનારા પેન્ડોરા પેપર્સમાં યુકેના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમના બેરિસ્ટર પત્ની શેરી બ્લેરનો પણ સમાવેશ થયો છે જેમણે ઓફશોર ફર્મ...

માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સનો રવિવારથી આરંભ થયો છે ત્યારે ફોરેન સેક્રેટરી તરીકે લિઝ ટ્રસે પ્રથમ ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે...

ધ ઈન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ પેનલે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ‘ધ કન્ડક્ટ ઓફ મિ. કિથ વાઝ’ના ટાઈટલ સાથે ૧૬ પાનાનો દસ્તાવેજ જાહેર કર્યો છે. જોકે, રિપોર્ટ અનુસાર...

મુંબઈ અને બોલિવૂડના બહુર્ચિચત ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં હવે નવા જ તથ્યો બહાર આવી રહ્યા છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલાં જ સુશાંતસિંહ...

ભાગેડુ ડાયમંડ ડીલર નિરવ મોદી વિશેની એક વેબસીરિઝ તૈયાર થઈ રહી છે. નિરવે પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે ૨ બિલિયન ડોલરનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. 

એકટ્રેસ દિયા મિર્ઝાને તાજેતરમાં ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. દિયા મિર્ઝાને આ સન્માન પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપવા માટે...

બિગ બોસ-ઓટીટીનું સમાપન થતાંની સાથે જ બીજી ઓક્ટોબરથી સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-૧૫ શરૂ થયો છે.

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત ગોપાલદાસની તબિયત અચાનક લથડતાં તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ૮૩ વર્ષીય મહંતને આઈસીયુમાં...