
કોરોના મહામારીના વધતા પ્રસાર છતાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવા મમતે ચડેલી રાજ્ય સરકારે આખરે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં...

કોરોના મહામારીના વધતા પ્રસાર છતાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવા મમતે ચડેલી રાજ્ય સરકારે આખરે સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં...
બર્મિંગહામ એર્ડિંગ્ટનના ૭૩ વર્ષીય લેબર સાંસદ જેક ડ્રોમીનું મૃત્યુ ૬ જાન્યુઆરી, શુક્રવારે તેમના નિવાસે અચાનક મોત થયું હતું. છેક ૨૦૧૦થી બર્મિંગહામ એર્ડિંગ્ટનના લોકપ્રિય સાંસદ રહેલા ડ્રોમી શેડો હોમ ઓફિસ મિનિસ્ટર હોવાં ઉપરાંત, લેબર સાંસદોના જૂથના...
હેડ ટીચર્સ યુનિયન (NAHT) દ્વારા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીના શિક્ષકોના વેતનનો તફાવત દૂર કરવા સરકારને જણાવાયું છે. સરકારી આંકડા અનુસાર જ વ્હાઈટ એથનિક ગ્રૂપના શિક્ષકને પ્રતિ કલાક ૧૨.૪૦ પાઉન્ડ મળે છે તેની સરખામણીએ વંશીય લઘુમતી જૂથોના શિક્ષક...
પાર્લામેન્ટમાં ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ ઉઠાવેલા પ્રશ્નનો ઉત્તર વાળતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું હતું કે કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિએન્ટની અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ BAME કોમ્યુનિટી પર થતી વિપરીત અસરો અથવા તફાવતની...
ગત મંગળવાર ચોથી જાન્યુઆરીની સાંજે એલિંગના વિન્ડમિલ રોડ પર ત્રણ હિંસક ગુંડાઓએ ૧૮ વર્ષના શીખ ટીનેજરને ચહેરા પર ગંભીર ઈજા પહોંચાડી હતી. નામ નહિ આપવા ઈચ્છતા આ તરુણે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે ખાસ વાતચીત કરી હુમલા વિશે જણાવ્યું હતું. ટીનેજર...
‘સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જાણે પતંગની...’ એકાએક અભિષેકને આ ગીત યાદ આવ્યું. ગેલેરીમાં બેઠો હતો, કોફી પીતો હતો. ૧૨મા માળેથી દેખાતા ખુલ્લા આકાશમાં એની સામે ઊડતા હતા રંગબેરંગી પતંગો અને એને વીતેલી...
'ના પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું...' સાંભળી છે આવી સ્વછંદિતાની વાત કોના મોઢેથી? પોતાના મનમાં આવે તેવું કરવાના અલ્લડવેળાને આજના જમાનાના કિશોરો પોતાની સ્વતંત્રતા કહે પણ ગઈ પેઢીના લોકો માટે તો આવી આઝાદી...
ક્વિન્સ ગ્રીન કેનોપી ક્વિન એલિઝાબેથ દ્વિતીયની ૨૦૨૨માં આવતી પ્લેટિનમ જ્યૂબીલીના માનમાં મે ૨૦૨૧માં યુકેમાં શરૂ થયેલો પ્રોજેક્ટ છે. ક્વિન ગાદી પર આવ્યા તેને ૭૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે વૃક્ષોની સંખ્યા વધારીને અને તેની જાળવણી કરીને ક્વિનને...
વાંચક મિત્રો..આજે હું તમારી સમક્ષ જે રજૂ કરું છું એ કાલ્પનિક વાત નથી. પરંતુ, નજર સમક્ષ એ વ્યથા સહન કરનાર મા -બાપની હું સાક્ષી રહી છું.આજના આધુનિક યુગમાં સૌ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય એ સ્વાભાવિક છે. તેથી આપણે આપણા મા - બાપને ઘરડા ઘરમાં મોકલીએ છીએ....
મકરસક્રાંતિનો તહેવાર લણણીની મોસમની શરૂઆત સૂચવે છે. નવા પાકની પૂજા કરાય છે અને આનંદ ઉલ્લાસ સાથે તેની વહેંચણી કરાય છે. આ તહેવાર ઋતુમાં પણ ફેરફારને સૂચવે છે. તે દિવસથી સૂર્ય દક્ષિણથી ઉત્તર દિશામાં ભ્રમણ શરૂ કરે છે. મકરસક્રાંતિની ઉજવણી પતંગ ચગાવીને,...