Search Results

Search Gujarat Samachar

જર્જરિત રેલ્વે લાઇનને કારણે રેલસેવા સ્થગિત કર્યાના ૧૦ વર્ષ કરતાં વધુ સમય પછી કિસુમુ સફારી ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ કોર્પોરેશનને આશા છે...

રાપર અને ભચાઉ તાલુકાના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકામાં ગાજવીજ સાથે મેઘરાજાએ જાણે ચોમાસા જેવી એન્ટ્રી કરી હતી. તાલુકાના બાદરગઢ ગામે વરસાદી કરા પડયા હતા. આ ઉપરાંત ખીરઈ, નીલપર તેમજ રાપરમાં વરસાદી ઝાપટા વરસ્યા...

જીવનની જેમ મૃત્યુમાં પણ, આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ દફન કે અગ્નિસંસ્કાર કરતાં એક્વામેશનની તેમની પસંદગી સાથે પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. નોબેલ પારિતોષિક...

પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે વિદેશમાં તેમના પ્રથમ વિચરણનો પ્રારંભ કરવા શનિવાર ૨૦ નવેમ્બર...

ભારતે વેક્સિનેશન ક્ષેત્રે નવું શીખર સર કરતાં તેના નાગરિકોને ૧૫૦ કરોડ વેક્સિન ડોઝ આપવાનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું...

કેન્યાના એક સાંસદ ફાતુમા ગેદીને બુધવારે સંસદની ચાલુ કાર્યવાહીમાં સાંસદોને લોલીપોપ વહેંચવા બદલ સંસદમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગેદીએ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે તેમની પ્રાતઃપૂજાનો...

પ્રથમ નેશનલ લોકડાઉનના ગાળામાં સેલ્ફ આઈસોલેશનમાં રહેતા લોકોને નિયમિત ખોરાક અને આવશ્યક પુરવઠો મળતો રહે તેની ચોકસાઈ માટે પોતાના સમયનો ભોગ આપનારા સ્થાનિક હીરો...

યુકેને ૨૦૨૦થી હચમચાવી રહેલી કોરોના વાઈરસ મહામારીમાં મૃત્યુઆંક ૧૫૦,૦૦૦ના સીમાચિહ્ન આંકડાને વટાવી ગયો છે. બીજી તરફ, કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ પણ માઝા મૂકી...

રાષ્ટ્રભાવનાને વરેલા વરિષ્ઠ સ્વયંસેવક મનસુખભાઇ છાપિયાનું ૯૨ વર્ષની જૈફ વયે અવસાન થતાં શોક ફેલાયો છે. તેમની ઇચ્છાનુસાર તેમના પાર્થિવ શરીરનું દેહદાન કરાયું હતું. તેઓ મૂળ જામનગરના વતની હતા, પરંતુ વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી હતી.