Search Results

Search Gujarat Samachar

કેન્દ્રિય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના જલસંચય અને કરકસરયુક્ત ઉપયોગને ધ્યાને લઇ દેશના વેસ્ટઝોનની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પ્રથમ સ્થાને પસંદગી કરતા તખતગઢ ગામે જિલ્લાનુ પણ ગૌરવ વધાર્યું છે.

 જામનગર કુખ્યાત ભૂમાફિયા અને યુકેમમાં પકડાયેલા નામચીન જયેશ પટેલ અને તેને ગેંગ સામે આંગડિયા હવાલાના નેટવર્ક અને ભોગ બનેલા વધુ આઠના અનુસંધાને વધુ બે હજાર પાનાનું સપ્લીમેન્ટરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટમાં રહેતા ૫૪ વર્ષીય ભરતભાઈ પરસાણા  આ પ્રાંતના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના સભ્ય છે. છેલ્લાં ૫૦ વર્ષથી તેમનો પરિવાર એન્જિનિયરિંગ બિઝનેસ સાથે સંકળાયેલ...

ડ્યૂક ઓફ યોર્ક, પ્રિન્સ એન્ડ્રયુએ અમેરિકામાં સેક્સ્યુઅલ એબ્યુઝના કાનૂની કેસમાં વર્જિનિયા ગિયુફ્રે સાથે કોર્ટ બહાર સમાધાન કરી લીધું છે. આ સમાધાન ‘૧૦થી ૧૨...

યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ચીનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ-વિક્રમી સંખ્યામાં અરજી કરી છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વેલ્સના વિદ્યાર્થી કરતાં પણ વધી...

યુકેના વર્કિંગ પરિવારોએ એપ્રિલ ૨૦૨૨થી નેશનલ ઈન્સ્યુરન્સ (NI)ના ફાળામાં સેંકડો પાઉન્ડનો વધારો સહન કરવો પડશે કારણકે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર...

યુકેમાં ઝડપી રેસિડેન્સી મેળવવા માટે ધનવાન ઈન્વેસ્ટર્સને ઓફર કરાતી ‘ટિયર-૧ ઈન્વેસ્ટર વિઝા’ સ્કીમ તત્કાળ અસરથી બંધ કરી દેવાઈ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે...

ઈંગ્લેન્ડમાં ૫-૧૧ વયજૂથના તમામ બાળકોને પણ એપ્રિલ મહિનાથી કોવિડ વેક્સિન ઓફર કરવામાં આવશે. નિષ્ણાતોના કહેવા મુજબ જોખમની સરખામણીએ લાભ વધુ હોવાથી નાના બાળકોને ફાઈઝર/ બાયોએનટેક વેક્સિન આપી શકાશે. જોકે, આનો નિર્ણય પેરન્ટ્સ હસ્તક રહેશે તેમ પણ ભારપૂર્વક...

ક્વીન એલિઝાબેથ દ્વિતીય કોવિડ પોઝિટિવ જાહેર કરાયાં છે. તેમણે શરદી જેવાં હળવાં લક્ષણો સાથે વિન્ડસર કેસલમાં હળવી ફરજો બજાવવાની ચાલુ રાખી છે. પ્રિન્સ ચાર્લ્સ...

રોયલ હાઈનેસ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા ૨૦૦૭માં સ્થાપિત ચેરિટેબલ ફાઉન્ડેશન બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT)ના આગામી અધ્યક્ષપદે નિયુક્ત થવું એ ખરેખર બહુમાન છે. ચેરિટી...