Search Results

Search Gujarat Samachar

 દુનિયાભરમાં ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે મચેલા હોબાળા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથન કહે છે કે, ‘હાલ હોબાળો...

મરિયમ વેબસ્ટરના શબ્દકોશ મુજબ આ વર્ષનો શબ્દ છે વેક્સિન. કંપની કહે છે કે ૨૦૨૦ના મુકાબલે આ શબ્દને ૬૦૧ ટકા વધારે શોધવામાં આવ્યો હતો. વેક્સિનને મરિયમ વેબસ્ટરે...

શશિ થરુરે સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે લીધેલી એક સેલ્ફી ટ્વિટર પર મૂકીને પોતાનું પોત પ્રકાશ્યું છે. 

કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોત્સ્વાના સ્વરૂપ ઓમિક્રોનને નામે ઓળખાવાયેલા વાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન) લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન...

ચેશાયરના વોરિંગ્ટનમાં ૨૦૦૩માં ઓનર કિલીંગની ઘટનામાં ક્રૂર માતા - પિતા ઈફ્તિખાર અને ફરઝાનાએ તેમના ઘરે તેમની ૧૭ વર્ષીય પુત્રી શફિલા એહમદનું પ્લાસ્ટિક બેગથી...

ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસ દોઢ કલાક માટે અમેરિકાના પ્રમુખ બન્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં કોઈ મહિલાએ પ્રમુખપદ કાર્યભાર સંભાળ્યો હોય એવું પહેલી વખત બન્યું...

ભારત વિરુદ્ધ ચારેબાજુથી મોરચો માંડી રહેલા ચીને વધુ એક દુસ્સાહસ કરતાં સંયુક્ત આરબ અમીરાતમાં સૈન્ય મથકનું હરકતથી અમેરિકા ચોંકી ઊઠ્યું છે અને ખાડી દેશ સાથે...

વિવાદાસ્પદ ક્રૂઝ રેવ પાર્ટી અને ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આરોપી સાબિત કરવા કોઈ નક્કર પૂરાવા નથી તેમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે. કોર્ટે આર્યન ખાનનો બેઈલ...

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ગધેડાઓનો મેળો પ્રસિદ્ધ છે. જેમાં આ વર્ષે યોજાયેલા મેળામાં કંગના અને આર્યન નામના ગધેડાની જોડી ચર્ચાનું કેન્દ્ર રહી હતી અને આ જોડી...

અમેરિકાના સાન ડીએગોમાં હાઈવે પર ડોલરની નોટોનો જથ્થો લઈ પસાર થઈ રહેલા ટ્રકનો દરવાજો ખૂલી જતાં રસ્તા પર અચાનક જ કરોડો ડોલરની નોટો ઊડી હતી અને લોકોએ વીણાય...