Search Results

Search Gujarat Samachar

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળલગ્નો પર પ્રતિબંધ લગાવવાના ખરડાએ પાર્લામેન્ટમાં પ્રથમ અવરોધ પાર કર્યો છે. ગત શુક્રવારે ધ મેરેજ એન્ડ સિવિલ પાર્ટનરશિપ (મિનિમમ એજ) બિલ હાઉસ ઓફ કોમન્સના બીજા વાંચનમાં પસાર થયું હતું. મિડ ડર્બીશાયરના સાંસદ પોલીન લાથામ દ્વારા...

આખું વિશ્વ ભલે અમેરિકાને મહાસત્તા ગણતું હોય પણ સંપત્તિની બાબતમાં અમેરિકાને પછાડીને ચીન દુનિયાનો સૌથી વધુ અમીર દેશ બન્યો છે. વિશ્વના દેશોની આવકજાવક પર નજર...

સીબીઆઈ દ્વારા સમગ્ર દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં સીબીઆઈની પાંચ જેટલી ટીમ ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં તપાસ કરી રહી છે. જેમાં આગામી દિવસોમાં હજુ અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવવાની શક્યતા...

બેન્કોએ કૌભાંડીઓ કે ઠગોને નાણા ટ્રાન્સફર કરનારા ફ્રોડ વિક્ટિમ્સને નાણા ફરજિયાત રિફન્ડ કરવા પડે તેવી ક્રાંતિહારી યોજનાને સરકારે ટેકો આપ્યો છે. બેન્કિંગ વોચડોગ પેમેન્ટ્સ સિસ્ટમ્સ રેગ્યુલેટર ઈચ્છે છે કે કૌભાંડીઓનો શિકાર બનેલા કસ્ટમર્સને નાણાકીય...

બ્રિટનમાં ઓક્ટોબરનો ફુગાવો છેલ્લા દસ વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. ઉર્જા સંબધિત સેવાઓ મોંઘી થવાથી ઓક્ટોબરમાં ફુગાવો વધીને ૪.૨ ટકા થયો હોવાનું સરકારી આંકડામાં જણાવાયું છે. ફુગાવો ગયા મહિને ૩.૧ ટકા હતો. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના શરૂઆતના...

ગેસની જથ્થાબંધ કિંમતો આસમાને જઈ રહી છે ત્યારે ૧.૬ મિલિયન પરિવારનો ગ્રાહક સમુદાય ધરાવતા અને બ્રિટનમાં સૌથી મોટા સાતમા ક્રમના એનર્જી સપ્લાયર બલ્બનું આખરે...

ભારતના પૂર્વ અને દિવંગત વડા પ્રધાન મોરારાજીભાઈ દેસાઈ સ્વમૂત્ર અથવા ‘શિવામ્બુ’ પીવાના પ્રયોગો કરતા હતા તે જાણીતી વાત છે. હવે અમેરિકાના કોલોરાડોમાં રહેતી...

પૂર્વ ક્રિકેટર અઝીમ રફિકે DCMS કમિટી સમક્ષ સુનાવણીમાં ઈંગ્લિશ ક્રિકેટ સંસ્થાગત રીતે રંગભેદી હોવાનો પર્દાફાશ કર્યો છે. યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ (YCCC)માં...

કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર કેરોલિન નોક્સે વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના પિતા સ્ટેન્લી જ્હોન્સને ૨૦૦૩માં છેડતી કરી હોવાનો આક્ષેપ લગાવતા ભારે ચકચાર...