Search Results

Search Gujarat Samachar

 હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે સ્પષ્ટ કર્યું છે કે ઈંગ્લેન્ડમાં મંગળવાર એટલે કે ૩૦ નવેમ્બરથી શોપ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાનું કાનૂની જરૂરિયાત...

આશરે ડઝન ટોરી સાંસદોએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનમાં વિશ્વાસ નહિ હોવાના પત્રો લખ્યા છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકને સ્પેક્ટેટર મેગેઝિન દ્વારા ‘પોલિટિશિયન...

કોરોનામાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનને નાણાંકીય સહાય આપવાના મામલે અટપટી પ્રક્રિયાથી સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકારથી ભારોભાર નારાજ છે. હવે સુપ્રિમની...

કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશ પ્રવાસે જનારાઓ પર ભારે અસર પડી છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા...

કોવિડ-૧૯ના લીધે મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને વળતર આપવા માટે સુપ્રીમ દ્વારા આદેશ અપાયો છે. બાદમા કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમમાં જવાબ રજૂ કર્યો છે....

 ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તામાં છુપા ખજાનાનો દરવાજો ખોલવા ‘ખુલ જા સીમ સીમ’ શબ્દપ્રયોગ કરાયો હતો તે કદાચ સૌથી પહેલો અથવા સાંકેતિક શબ્દ-પાસવર્ડ હોઈ...

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોના વધતા કહેર સામે ભારત સરકારે ૧૨ દેશોને હાઈ રિસ્ક જાહેર કર્યા છે. જેમાં યુકે સહિત યુરોપ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ,...

ઓમિક્રોન વેરિયેન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યો છે એવા હાઇરિસ્ક 11 દેશમાંથી સુરત આવેલા 41માંથી 31 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 10ના...

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઓખા નજીકનાં અરબી સમુદ્રમાં મધરાત્રે બે વિશાળ શિપ વચ્ચે ટક્કર સર્જાતા અફડા-તફડીનાં માહોલ વચ્ચે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓને...

કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જોવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી...