Search Results

Search Gujarat Samachar

અદાણી જૂથ દ્વારા હવે પશ્ચિમ બંગાળમાં પણ ઉદ્યોગ સ્થાપવા માટે ચક્રો ગતિમાન થયા હોવાનું જાણવા મળે છે.

વાસ્તવિકતા અને ભ્રમમાં કેટલો તફાવત છે તે પણ વાસ્તવિકતા અને ભ્રમ જેવું જ છે. આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે આપનો ભ્રમ હોઈ શકે અને જેને અપને ભ્રમ સમજીને અવગણી દેતા હોઈએ છીએ તે જ સત્ય હોઈ શકે. સૃષ્ટિ અને જીવનમાં શું સત્ય છે અને શું મિથ્યા છે...

 ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે આયોજીત ડિસમેન્ટલ ગ્લોબલ હિંદુત્વ એકેડેમિક કોન્ફરન્સને વખોડી કાઢવા લીટલ ઈન્ડિયામાં અંદાજે ૬૦ ભારતીય હિંદુઓએ દેખાવો યોજ્યા હતા. ગરમીમાં...

ભારત વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ભારતીયો અને તેમાં પણ ખાસ તો ગુજરાતીઓમાં અમેરિકામાં વસી જવાનો ક્રેઝ હજુ પણ ઓછો નથી થયો. આ માટે કોઇ પણ જોખમ ઉઠાવવા તૈયાર છે. વીઝા ન મળવાની સ્થિતિમાં કોઈ પણ હદ પાર કરીને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરવાનો...

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈસીએઆર) દ્વારા તાજેતરમાં વર્ષ ૨૦૨૦નું રેન્કીંગ જાહેર કરાયું હતું જેમાં વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૯માં પોઈન્ટથી ૨૦ માં પોઈન્ટે આણંદ કૃષિ યુનિવર્સિટીએ છલાંગ લગાવી છે. 

સન ૧૯૪૧ની ૭ ડિસેમ્બરે પર્લ હાર્બરમાં અમેરિકાના યુદ્વજહાજ યુએસએસ ઓકલાહોમાં પર જાપાનના ટોર્પિડો હુમલામાં જહાજમાં સવાર નેવીના ૪૨૯ સૈનિકોમાંથી મોટા ભાગના માર્યા ગયા હતા.

કોરોનાની મહામારીના પગલે 2020માં હજારો વિદ્યાર્થીઓનું વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન રોળાયું હતું ત્યારે કોરોના સંક્રમણ ઘટતાં અમેરિકા, કેનેડા, યુકે સહિતના દેશોએ અભ્યાસ માટે વિઝા આપવાનું શરૂ કર્યું છે. જેથી દર વખત કરતાં ચાલુ વર્ષે જાન્યુઆરી ઈન્ટેક...

આણંદના ઓડ ખાતે આવેલ અમૂલ સિમેન સ્ટેશનમાં દેશમાં સૌ પ્રથમ વખત લિંગ નિર્ધારીત સિમેન ઉત્પાદન કરતી મોબાઇલ લેબનું અમુલ ચેરમેન રામસિંહ પરમારના હસ્તે ઉદ્દઘાટન...