Search Results

Search Gujarat Samachar

ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે. સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાં રસાકસી જામી છે. ત્યારે બીજી તરફ પાલનપુર તાલુકાનું ફતેપુર ગામમાં છેલ્લા ૪૫ વર્ષથી ચૂંટણી જ થતી નથી. જેથી ફતેપુર ગામ છેલ્લા ૪૫ વર્ષથી સમરસ બની અન્ય ગામો...

સુરતના રીંગરોડ સ્થિત તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કમાંથી મશીનરી લોનના નામે રૂ. ૧૬.૫૧ કરોડનું કૌભાંડ ખુદ બેન્ક મેનેજરે બે લોન કન્સલટન્ટ, બે વેલ્યુઅર, ૧૭ લોનધારકો સાથે મળીને આચરતાં પોલીસે થોડા દિવસ અગાઉ કુલ ૨૨ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કૌભાંડની તપાસ...

તાજમહેલ માટે જગવિખ્યાત આગરાના એક ૯૦ વર્ષીય વૃદ્ધ પોતાના સંતાનોના વ્યવહાર અને વર્તનથી એટલા નારાજ થઈ ગયા હતા કે તેમણે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ સરકારને...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ ભારત માટે મહત્ત્વનો છે. ચીન તથા પાકિસ્તાન સાથેની સરહદે વધી રહેલા તનાવ વચ્ચે રશિયા સાથેના સંરક્ષણ કરારો ભારત માટે...

કોરોના અને યુક્રેનના સંકટની ગંભીર સ્થિતિ વચ્ચે પણ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસથી ચીન અને અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. ઘરેલુ સમસ્યાઓના...

ઊનાના નવાબંદરે દરિયામાં વાયુ તાંડવ સર્જાયું હતું. આશરે ૯૭.૫ કિમીની ઝડપે પવન ફૂકાતાં દરિયામાં ૭ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જેટી ખાતે લાંગરેલી ૫૨ થી વધુ બોટ...

દિવાળીએ વેપારીઓના ટર્નઓવર સુધારી દીધાં પછી લગ્નગાળો પણ ફળ્યો છે. ડિસેમ્બર-જાન્યુઆરીના કમૂરતાને બાદ કરતા છેક ફેબ્રુઆરી સુધી લગ્નોની ભરમાર છે એટલે બજારમાં...

નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતી વાપી નગર પાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે યોજાયેલી ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

પોરબંદરના દરિયાકાંઠે રૂપડા સીગલ પક્ષીઓનું આગમન થયું છે અને દિવસભર પક્ષીઓના કલબલાટથી સમગ્ર વિસ્તાર ગુંજતો રહે છે. ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે. જેમાં...

રાજકોટમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને તંત્ર એલર્ટ પર છે ત્યાં રાજકોટના એક પ્રૌઢ કે જે યુકેથી આવ્યા છે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ આવ્યો છે. જોકે આ દર્દી...