
રશિયન સૈન્યએ યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ કરેલા આક્રમણ બાદ લાખો લોકો વિસ્થાપિત થયા. હજારોએ જીવ ગુમાવ્યો. અને ઘણી ઇમારતો તબાહ થઇ.

રશિયન સૈન્યએ યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ કરેલા આક્રમણ બાદ લાખો લોકો વિસ્થાપિત થયા. હજારોએ જીવ ગુમાવ્યો. અને ઘણી ઇમારતો તબાહ થઇ.

યુએસના ફ્લોરિડાના ક્લેરમોન્ટનાં આશા મન્ડેલાએ તેના સૌથી લાંબા ડ્રેડલોક વાળ માટે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.

પાકિસ્તાનમાં છેલ્લા મહિનામાં પડેલા ભારે વરસાદના અનેક વિસ્તારોમાં નદીઓમાં ભારે પુર આવ્યા છે. પરિણામે 40 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બની ગયા છે. પાકિસ્તાનમાં...

‘કાકા કો કુછ કુછ હોતા હૈ’ નાટકને તમે હાસ્યની બુલેટ ટ્રેન કહો તો પણ ખોટું નથી.
ટેક્સમાં કાપ અને એનર્જી બિલ્સમાં રાહતના વચનોથી રજિસ્ટર્ડ ટોરી મતદારોનું દિલ જીતી લેનારા ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે આખરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં વિજય હાંસલ કરવા સાથે યુકેના 56મા અને ત્રીજા મહિલા વડા પ્રધાન તરીકે શાસનના સૂત્રો...
બે-ત્રણ લોકોને એક કામ કરાવી આપવાની વિનંતી કરી હોય અને તે કામ થઇ જાય તો નક્કી કેમ થાય કે કોની મહેનતથી એ કામ થયું છે? આવી સ્થિતિમાં આપણે કેટલીય વાર એવી અસમંજસમાં મુકાઈએ છીએ કે એ બે-ત્રણ વ્યક્તિ પૈકી કોને થેન્ક યુ કહેવું.
ભારતીય ગર્ભવતી મહિલાનું મોત થવાના કારણે પોર્ટુગલના આરોગ્ય મંત્રીને રાજીનામુ આપવાની ફરજ પડી છે. આરોગ્ય મંત્રીના દેશની હોસ્પિટલોમાં ઇમર્જન્સી, ઓસ્ટેટ્રિક સેવાઓ હંગામી ધોરણે બંધ કરવાના આદેશ બાદ ભારતીય મહિલાને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઇ...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારોનું પ્રમાણ વધવા લાગ્યું છે અને હવે અત્યંત ક્રુર અત્યાચારની ઘટનાઓ સામે આવવા લાગી છે. પાક.ના સિંધ પ્રાંતમાં એક આઠ વર્ષની હિન્દુ બાળકી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો, એટલુ જ નહીં આ બાળકીની આંખોમાં ચાકુ...

મધ્ય પ્રદેશના 25 વર્ષીય અંધ સોફ્ટવેર એન્જિનિયરને આઇટીની અગ્રણી કંપની માઇક્રોસોફ્ટ તરફથી 47 લાખ રૂપિયાનું સેલેરી પેકેજ મળ્યું છે. યસ સોનકિયાએ 2021માં ઇન્દોર...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...