
વરિષ્ઠ IFS અધિકારી નમગ્યા સી ખામ્પાએ કેન્યામાં ભારતીય હાઈ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી હાઈ કમિશનર રોહિતભાઈ વઢવાણા અને ભારતીય હાઈ કમિશનની...

વરિષ્ઠ IFS અધિકારી નમગ્યા સી ખામ્પાએ કેન્યામાં ભારતીય હાઈ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ડેપ્યુટી હાઈ કમિશનર રોહિતભાઈ વઢવાણા અને ભારતીય હાઈ કમિશનની...
સમાજમાં નજર કરશો તો કેટલાક વડીલો જોવા મળશે કે જેઓ 80ની ઉંમર વટી જવા છતાં સક્રિય અને સતત કાર્યરત હોય છે. તો બીજી બાજુ એવા લોકો પણ છે જેઓ 60 વય વટતાં જ નાની-મોટી અનેક વ્યાધિથી પીડાતા હોય છે. વ્યક્તિની ઉંમર ભલે કંઇ પણ હોય, તેના સ્વાસ્થ્યમાં આહારની...
‘ધ ગાર્ડિયન’ અખબારમાં હિન્દુ સમુદાય અંગે પ્રકાશિત થતાં દ્વેષયુક્ત લખાણોના વિરોધમાં તેના કાર્યાલયની બહાર ધરણાં - વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે.
લેબર પાર્ટીના પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનના અધ્યપદ હેઠળના બંધારણીય સમીક્ષા કમિશને ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરી તેના સ્થાને એસેબ્લી ઓફ રીજિયન્સ એન્ડ નેશન્સ સ્થાપવાની ભલામણ કરી છે. બંધારણીય સમીક્ષાના મુસદ્દામાં સ્થાનિક વિસ્તારો અને...
તાજેતરમાં લેસ્ટરમાં જે અશાંતિ ઉભી થઈ તેનાથી એક ચેતવણી મળે છે કે આંતરવંશીય હિંસા ગમે ત્યારે સપાટી પર આવી શકે છે. આના પરિણામે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ભંગાણ પડે અને લોકો માટે જાણે સમસ્યાઓ ઓછી ન હોય તેમાં ભય અને ચિંતા તેમજ પારાવાર દબાણોનો...

હેય્સના નવનાત સેન્ટર ખાતે 21 ઓગસ્ટ રવિવારના રોજ ભારતીય હાઇ કમિશન અને સમુદાય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં ભારતના...
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 ઓગસ્ટથી એટ-હોમ અર્લી મેડિકલ એબોર્શન્સને કાયમી સ્વરૂપ આપી દેવાયું છે. નવા કાયદાના પરિણામે 9 સપ્તાહ અને 6 દિવસ સુધીની સગર્ભાઓ માટે ઘરમાં ઉપયોગમાં લઈ શકાય તેવી મેડિકલ એબોર્શન દવાઓની સુવિધા પ્રાપ્ત થશે.
દેશના બ્રોડકાસ્ટિંગ નિયમોનો ભંગ બદલ કરવા Up and Coming TV તેમજ 965 TV Limitedને ઓફકોમ દ્વારા નાણાકીય પેનલ્ટીઝ લગાવાઈ છે. Up and Coming Tvની ચેનલ સમા ટીવીએ બ્રોડકાસ્ટિંગ કોડનો ભંગ કર્યો હોવાથી 40,000 પાઉન્ડ જ્યારે 965 TV Limitedને તેની સેવા Studio...
હોમ્સ ફોર યુક્રેન યોજનાના સ્પોન્સર્સ માટે કોઈ નવું સપોર્ટ પેકેજ ઓફર કરાયું નથી. છ મહિનાના પ્લેસમેન્ટ માટેનું પ્રથમ જૂથ હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. આના પરિણામે આગામી વર્ષે યુકેમાં 50,000 યુક્રેની નિર્વાસિતો બેઘર બની જવાની આશંકા છે. જોકે, મિનિસ્ટર્સ...

‘જેમનું કર્તવ્ય અને ગુરુધર્મ જીવિત રહે છે તે અમર રહે છે, અને જેમના કર્મ અમર રહે તેમની ઊર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર...