Search Results

Search Gujarat Samachar

ગઢડા (સ્વામીના) એટલે ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ. આજથી 200 વર્ષ પૂર્વે, ગઢડાને ૨૫ વર્ષ સુધી પોતાનું ઘર માનીને કર્મભૂમિ બનાવી અનેક ઉત્સવો - દિવ્ય લીલાચરિત્રો...

વેમ્બલી સ્ટેડિયમ ખાતે 14 મે શનિવારે FAકપની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા કોણ થયું તેનો સવાલ નથી પરંતુ, શહેરની શેરીઓ ચોક્કસપણે હારી ગઈ હતી. 

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત અમેરિકન સંસ્થા ‘નાસા’એ મંગળ ગ્રહ પર રહસ્યમય સ્ટ્રકચર દર્શાવતી આ તસવીર રિલીઝ કરતાં દુનિયાભરમાં કૌતુક ફેલાયું છે.

મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા સાઉદી અરેબિયાના રિયાધ ખાતે પ્રથમ ઐતિહાસિક આંતરધર્મ પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ...

મેરિટલ રેપ અંગે દિલ્હી હાઈ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં નવો જ વળાંક આવ્યો હતો. બે જજની બેન્ચ દ્વારા કરવામાં આવેલી સુનાવણી આખરે અનિર્ણીત રહી હતી. મેરિટલ...

ઇંગ્લેન્ડમાં તા. 5 મે, 1972ના ઐતિહાસિક દિવસે ‘ગુજરાત સમાચાર’ના પ્રથમ અંકનું ભારત સરકારના મુત્સદ્દી રાજપુરુષ માનનીય અપ્પાસાહેબ પંતના વરદ હસ્તે વિમોચન કરાયું....

ભારતે ફાઈનલ મુકાબલામાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપના 73 વર્ષના...

ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી....

ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની મેન્સ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં...

દિલ્હીના બાહ્ય વિસ્તાર મુંડકામાં ચાર માળની ઇમારતમાં ગયા શુક્રવારે સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 27 થયો છે. દુર્ઘટનાના બે દિવસ બાદ રવિવારે...