Search Results

Search Gujarat Samachar

સલાયાથી સપ્ટેમ્બર 2020માં વહાણને દુબઈ લઈ વજાની મંજૂરી વહાણના સંચાલકોએ મેળવ્યા બાદ વહાણને દુબઈ લઈ વજાના બદલે ગેરકાયદે રીતે મસ્કત લઈ જવાયું હોવાના કોસ્ટગાર્ડના ધ્યાનમાં આવતા કોસ્ટગાર્ડ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવાતા ખંભાળિયા...

હાપા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ યુવતીની માતાને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. પ્રેમલગ્નના કારણે ડબલ મર્ડર થયા હોવાનું...

પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહેલી ઓખાની બોટ પર ફાયરીંગ કરી તેમાં રહેલા આઠ ખલાસીના અપહરણ કર્યા છે. જેમાં બે ખલાસીને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. જો કે આ ઘટના અંગે સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું.

જૈન સમાજ પોતાની ઘટતી જતી વસતીને લઈને ચિતીત છે ત્યારે કચ્છના  બારોઈ ક.વિ.ઓ. મહાજન દ્વારા બે કરતાં વધુ સંતાનોના જન્મને પગલે રૂ.10 લાખ સુધીની સહાય આપવામાં આવશે. બીજા અને ત્રીજા બાળકની જન્મદ બાદ રૂ. 1 લાખ અને તેના દર વર્ષે આવતાં જન્મદિવસે પ્રસંગે...

જામનગરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. બ્રાઝિલથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સદગુરુ કોલોની વિસ્તારમાં હોમ આઈશોલેટ કરાઈ છે.

કચ્છ વિસ્તારને નર્મદા યોજનાના પાણી પૂરા પાડતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરમાંથી નીકળતી દૂધઈ પેટા શાખા નહેરને ઓપન કેનાલ તરીકે વધુ 45 કિલોમીટર લંબાવવામાં...

અમેરિકાના બંધારણમાં અપાયેલો બંદૂક રાખવાનો અધિકાર હવે દેશ માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. અહીં શૂટઆઉટ કરીને હત્યા નીપજાવવાના મામલાની સંખ્યા સતત વધતી જઈ...

દક્ષિણ કોરિયાની હોસ્પિટલોના સર્જરી રૂમમાં એનેસ્થેસિયા પછી દર્દીઓની સારવારમાં કથિત બેદરકારીની ઘટનાઓને કાબુમાં લેવા સીસીટીવી કેમેરા લગાવાયા છે. આવું દુનિયામાં પહેલીવાર થયું છે જ્યારે દુનિયાના કોઈ દેશમાં સર્જરી રૂમમાં પણ કેમેરા લગાવ્યા હોય. દક્ષિણ...

કચ્છ સરહદે ૩.૨ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં નોંધાયું હતું. તા.૧૧-૫ના સવારે ૧૦.૩૦ કલાકે ખાવડાથી ૪૮ કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૩.૨ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ ૨૪.૨૭૦...