Search Results

Search Gujarat Samachar

ગત સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને ઝીલતાં ભુજ અને મુંદરા તાલુકાના નવ ગામોએ ‘જ્યાં શૌચ ત્યાં શૌચાલય’ની દિશા પકડી...

ભુજિયાના ઐતિહાસિક વારસા અને જૈવિક વૈવિધ્યનું જતન કરવાના હેતુ સાથે ગઠન થયેલી ‘ભુજિયા સંવર્ધન સમિતિ’ છેલ્લા બે વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરી ભુજિયાને ધમધમતો રાખવાના પ્રયાસો કરી રહી છે. ભુજિયાના રક્ષણ માટે સરકાર સાથેના સંકલનથી માંડી શાળાના વિદ્યાર્થીઓમાં...

વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની ઊંઘ અંગે થયેલા એક અભ્યાસના આધારે દાવો કરાયો છે કે વિન્સ્ટન ચર્ચિલ માત્ર ચાર કલાકની જ ઊંઘ લેતા હતા જ્યારે બ્રિટનના પ્રથમ...

કેન્દ્ર સરકારે ૨૧મી નવેમ્બરે આતંકવાદી જૂથો અંગે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાંથી અત્યાર સુધીમાં ૨૩ જેહાદી આતંકી સંગઠન આઇએસઆઈએસ માટે લડવા સિરિયા ગયા છે, પણ આ સંગઠન ભારત અને દક્ષિણ એશિયામાંથી આવેલા જેહાદીઓને ઉતરતી કક્ષાના લડાકુ માને...

છેલ્લા લાંબા સમયથી કંગાળ પ્રદર્શન કરી રહેલા ઈયાન બેલને સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમમાંથી પડતો મૂકાયો છે. ૧૯ નવેમ્બરે જાહેર કરાયેલી ૧૬ સભ્યોની ટીમમાં બેલનો સમાવેશ થતો નથી. એક વર્ષથી બેલ નોંધપાત્ર સ્કોર કરી શક્યો નથી....

ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૧૨-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...

લંડનઃ બ્રિટિશ મીડિયાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાતને વ્યાપક કવરેજ આપ્યું હતું. ઈતિહાસમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના ચૂંટાયેલા નેતા વડા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોમાં નેપાળ યાત્રાને સૌથી સફળ ગણવામાં આવતી હતી. ગયા વર્ષે તેમના નેપાળ પ્રવાસ બાદ દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયનો આરંભ થવાના ઉજળા અણસાર હતા, પણ અફસોસ. નવું બંધારણ અમલી બન્યા બાદ નેપાળમાં આંતરિક અશાંતિનો...

ન્યૂ જર્સીના હાઇ વે પર હોટેલના કર્મચારીઓથી ભરેલી એક વાન અને રોડસાઈડમાં પાર્ક કરેલા જાનવરોથી ભરેલા વેગન સાથે રવિ નાયકની કાર ધડાકાભેર અથડાતાં ૩૦મી નવેમ્બરે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બારથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જ હોસ્પિટલમાં ખસેડાયા હતા...