Search Results

Search Gujarat Samachar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના મતદારોએ બે તબક્કામાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપ્યું છે...

૧૮થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના આંગણે પ્રથમ વખત યોજાઈ રહેલી નેશનલ ડીજીપી સમીટમાં ગુજરાતી આતિથ્યના દર્શન આમંત્રણમાં જ થઈ ગયા છે. કચ્છના સફેદ રણ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રાજ્યોના પોલીસવડાઓને તેમનાં પત્નીને પણ સાથે લાવવાનું આમંત્રણ આપ્યું છે. 

ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા અનુસાર ૨૦૧૪થી યુકેમાં નવા ૪૫,૦૦૦ માઈગ્રન્ટ્સની સંખ્યા સાથે ભારત પ્રથમ અને ૩૯,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે ચીન બીજા ક્રમે આવે છે. અગાઉ, નવમા ક્રમે રહેલું રોમાનિયા નવા ૩૪,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે ત્રીજા ક્રમે અને...

કઠલાલ તાલુકાના અરાલ ગામના મહિલા સરપંચ અરુણાબહેન નટવરસિંહ ડાભીએ પતિ અને મળતિયાઓ સાથે મળીને ગામના વિકાસકાર્યો માટે ફાળવાયેલા રૂ. ૪.૬૧ લાખ ચાઉં કરી ગયા હોવાની ફરિયાદ થઈ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૨ વર્ષના નિવૃત્ત શિક્ષિકા જયા બહેન વજેશંકર દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહી મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

 શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગિસ કુરિયનનો જન્મદિવસ ઇન્ટરનેટ ક્ષેત્રની વિશાળ કંપની ગૂગલે પણ ૨૬મી નવેમ્બરે ઉજવ્યો હતો. કંપનીએ પોતાના ભારતના પેજ ઉપર ડો. કુરિયનનું ખાસ ડૂડલ બનાવ્યું હતું. 

વર્તમાન ચેમ્પિયન ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધૂએ આખરે પોતાનું ફોર્મ મેળવતા મકાઉ ઓપન ગ્રાં પ્રિ ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી છે. તેણે ફાઇનલમાં જાપાનની...

દેશમાં અસહિષ્ણુતા પર છેડાયેલી ચર્ચા સોમવારે સંસદમાં પહોંચી હતી. બંને ગૃહોમાં આખો દિવસ સત્તાધારી અને વિપક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો મારો ચાલુ રહ્યો હતો. આ ચર્ચામાં સત્તા પર આવ્યા પછી પહેલીવાર ભાજપ સરકારે દેશમાં થોડી અસહિષ્ણુતા પ્રવર્તતી હોવાની...

લેસ્ટર ક્રાઉન કોર્ટે છ વર્ષની પુત્રીનું અપહરણ કરી ભારતના પંજાબની અકાલ એકેડેમી બોર્ડિંગ સ્કૂલમાં દેખીતી રીતે કેદી તરીકે રાખનારા ૭૫ વર્ષીય પિતા અમરજિત સિંહને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. લફબરોના રહેવાસી અમરજિત તેની પુત્રીને માતા પાસેથી...

સિરિયામાં આતંકી સંગઠન આઇએસના આતંકથી સ્થાનિક નાગરિકો દેશ છોડવા મજબૂર થયા છે. કેટલાકની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાના બાળકોને ભોજન મળી રહે તે માટે...