
૨૦૨૩માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 150 સીટો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યાના એક મહિના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ફરીથી રાજ્યની મુલાકાતે આવવાના છે.

૨૦૨૩માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 150 સીટો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યાના એક મહિના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ફરીથી રાજ્યની મુલાકાતે આવવાના છે.
વિધાનસભામાં ખેડબ્રહ્મા મતક્ષેત્રનું સળંગ ત્રણ ટર્મથી પ્રતિનિધિત્વ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અખાત્રિજને મંગળવારે ભાજપમાં જોડાયા હતા. ઉત્તર ગુજરાતની 32 બેઠકો પૈકી કુલ ત્રણ બેઠકો અનૂસુચિત જનજાતિ- ST અનામત છે. તે પૈકી ખેડબ્રહ્માના...

ભરૂચમાં પાંચ વર્ષ બાદ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત આગામી તા. 15મી મેએ આગમન કરે તેવી શક્યતા છે. તેઓ વિરાટ જનમેદનીને પણ સંબોધશે....

વિધાનસભાની ચૂંટણીઓને પગલે ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિશ્વાસ...

ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા પરિવારના આરોપીઓને કથિત રીતે મદદ પહોંચાડી હોવાના આરોપસર દક્ષિણ આફ્રિકાના 80 વર્ષીય પૂર્વ પ્રમુખ જેકબ ઝુમા સામે તપાસ જારી છે. તપાસ-સમિતિના...

આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવ આસમાને છે ત્યારે લિબિયાની ઓઇલ કંપનીઓ બંધ થઈ જવાથી દેશને દિવસના હજારો ડોલરનું નુકસાન ભોગવવું પડે છે. લિબિયાના ઓઈલ અને ગેસમંત્રી...

‘કહેવતલાલ પરિવાર’ એ રાજુભાઇ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા) અને તેમના પરિવારની મનોરંજક કહાણી છે. રાજુભાઇ તેમના કૌટુંબિક મૂલ્યો અને જૂના જમાનાના પરંપરાગત વિચારોને...

આઇપીઓના કદમાં ઘટાડો કરાયો હોવા છતાં પણ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) દ્વારા ચોથી મેના રોજ રજૂ થનારો આઇપીઓ દેશનો સૌથી મોટો આઇપીઓ હશે....
સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે સોવેટો ટાઉનશિપમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવતા 15 લોકોનાં મોત થયા હતા અને 10ને ઈજા થઈ હતી. જેમાં એક કિશોર પણ સામેલ છે. 12નાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 3નાં સારવાર વખતે મોત થયાં...
ઈથિયોપિયાના રીલિફ ચીફ મિટિકુ કાસ્સાને ભ્રષ્ટાચારના આરોપો બદલ જેલ ભેગા કરી દેવાયા હોવાનું ફેડરલ પોલીસ દ્વારા જણાવાયું છે. કાસ્સા ઈથિયોપિયા નેશનલ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ કમિશન (NDRMC)ના ડેપ્યુટી કમિશનર છે જેમની 13 જુલાઈ બુધવારે ધરપકડ કરાઈ હતી. તેમણે...