
આઇએફએસ અધિકારી રોહિત વઢવાણાએ 20મી જુલાઇના રોજ કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર તરીકેની કામગીરી સંભાળી લીધી છે. કેન્યામાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ...

આઇએફએસ અધિકારી રોહિત વઢવાણાએ 20મી જુલાઇના રોજ કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર તરીકેની કામગીરી સંભાળી લીધી છે. કેન્યામાં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ...
વડીલો સહિત સૌ વાચક મિત્રો, સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યે મારી - તમારી અને આપણી જૂની-નવી વાતો આપણે ‘જીવંત પંથ’માં વાગોળીએ છીએ. આ નવા ક્ષેત્રમાં, અપેક્ષા કરતાં અને યોગ્યતા કરતાં પણ સાચે જ મને વધુ સંતોષ અને સફળતા સાંપડી રહ્યા છે તેમ કહેવામાં લગારેય...

ઇટાલી બાદ હવે બ્રિટનમાં પણ દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા છે. જુલાઇ મહિનામાં બ્રિટનમાં તાપમાને ઐતિહાસિક સપાટી વટાવ્યા બાદ સૂકા હવામાનના કારણે હવે સમગ્ર બ્રિટનમાં...
ભારતના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ સોમવારે દેશના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે પદના શપથ લીધાં સાથે સ્વતંત્ર ભારતમાં વિશિષ્ટ ઈતિહાસ રચાયો છે. તેઓ સૌથી યુવાન રાષ્ટ્રપતિ હોવાની સાથે સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ...
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું સ્થાન હાંસલ કરવા પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક અને ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે અને બીજી સપ્ટેમ્બરે કન્ઝર્વેટિવ પાર્ટીના રજિસ્ટર્ડ સભ્યોનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ચાલતું રહેશે....
એક રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે ઓછું વેતન મેળવતા કામદારો અસુરક્ષાની ભાવનાથી પીડાતા હોવાથી પોતાના ઓછા વેતન માટે ફરિયાદ કરતા નથી. લો પે કમિશને તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના મોટા ભાગના કર્મચારીઓ તેમના શોષણ અંગે ફરિયાદ કરતાં ખચકાય...

અમેરિકાનાં લિનિયા સાલ્વોએ 72 વર્ષની ઉંમરે 3,352 કિમી સાઇક્લિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
બ્રિટનમાં મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચે એટલે કે 9.4 ટકા પર પહોંચી ગયો છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ફુગાવાનો દર 9.4 ટકા નોંધાયો જે મે મહિનામાં 9.1 ટકા હતો. જૂનમાં...

ભારતમાં એક અબજ ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપી જતિન મેહતા લંડનમાં તેના પરિવાર સાથે લક્ઝુરિયસ જિંદગી વીતાવી રહ્યો છે. જતિન મેહતાએ તેની પત્ની અને પુત્રો સાથે...
બ્રિટનમાં કાળઝાળ મોંઘવારીના પગલે વૃદ્ધોને પણ કામ કરવાની ફરજ પડી રહી છે. એક અભ્યાસ અનુસાર કોરોના મહામારી બાદ 50 વર્ષથી વધુના કામ કરનારા લોકોની સંખ્યા ટોચની સપાટી પર પહોંચી છે. વૃદ્ધોને કામ કરવાની સલાહ આપતી રેસ્ટ લેસ નામની સંસ્થાના અભ્યાસમાં જણાવવામાં...