Search Results

Search Gujarat Samachar

પોસ્ટ ઓફિસની ખામીપૂર્ણ કોમ્પ્યુટર IT સિસ્ટમ હોરાઈઝનના સ્કેન્ડલમાં ન્યાય મેળવવામાં થઈ રહેલા અક્ષમ્ય વિલંબનો ભોગ બની રહેલા પૂર્વ સબ પોસ્ટમાસ્ટર રોબ થોમ્સનનો...

યુગાન્ડાના તેલક્ષેત્રોને વિકસાવવા ફ્રેન્ચ ઓઈલ જાયન્ટ ટોટલએનર્જીઝ (TotalEnergies) અને ચાઈના નેશનલ ઓફશોર ઓઈલ કોર્પોરેશન (CNOOC)ને સાંકળતા વિવાદાસ્પદ પ્રોજેક્ટ...

પોસ્ટ ઓફિસ ઈન્ક્વાયરીના બીજા તબક્કાની કાર્યવાહી 11 ઓક્ટોબર મંગળવારથી શરૂ કરાઈ છે ત્યારે ઈન્ક્વાયરીના ચેરમેન સર વિન વિલિયમ્સે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું...

વડા પ્રધાન લિઝ ટ્રસ બ્રિટિશ જનતા અને કન્ઝર્વેટિવ સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરવા ઝઝૂમી રહ્યાં છે ત્યારે લગભગ અડધા કન્ઝર્વેટિવ મતદારોએ કબૂલ્યું છે કે તેમનાથી...

યુકેના પુરુષોના પ્રભુત્વ હેઠળના કાનૂની વ્યવસાયમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ત્રણ ગણા દરે વધી રહી છે. લો સોસાયટી દ્વારા જાહેર તાજા આંકડા મુજબ ઈંગ્લેન્ડ...

ન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ તાજેતરમાં પીટરબરાના ફ્લેટોન ક્વાયેઝ ખાતે બંધાઈ રહેલી નવી હિલ્ટન ગાર્ડન ઈનની સ્થળ મુલાકાત લીધી હતી. આ હોટેલ 2023ના સ્પ્રિંગમાં...

ટોરી સાંસદોમાં લિઝ ટ્રસ સામેનો અસંતોષ ચરમસીમા પર પહોંચી ગયો છે. ઘણા સાંસદો એમ માની રહ્યાં છે કે ટ્રસની નીતિઓના કારણે આગામી સંસદની ચૂંટણીમાં તેમનો પરાજય...

દેશની આર્થિક નીતિઓના મામલે વડાંપ્રધાન લિઝ ટ્રસ માટે ચઢાણ કપરાં બની રહ્યાં છે. અર્થતંત્રમાં સર્જાયેલી અંધાધંધીના મામલે તેમને પોતાની જ પાર્ટીના સાંસદોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદો હવે લિઝ ટ્રસ પર ટોરી પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં...

બ્રિટનમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને રાજ્યાશ્રય માટે આવનારા માઇગ્રન્ટ્સને તેમના આગમનના 3 સપ્તાહમાં જ રવાન્ડા મોકલી દેવાશે. હોમ ઓફિસના આ વિવાદાસ્પદ પ્લાન સામે હાઇકોર્ટમાં ચાલી રેહલી સુનાવણીમાં પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે 3 સપ્તાહનો સમયગાળો ગેરકાયદેસર...

લિઝ ટ્રસ સરકારના જનતાને રાહત આપવાના નામે રજૂ કરાયેલા મિની બજેટ બાદ બ્રિટિશ અર્થતંત્રનું ધનોતપનોત નીકળી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પીછેહઠના કારણે જુલાઇની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં બ્રિટિશ ઇકોનોમી 0.3 ટકા ઘટી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે...