Search Results

Search Gujarat Samachar

લોર્ડ્ઝના ઐતિહાસિક લોન્ગ રૂમ ખાતે બુધવાર 12 ઓક્ટોબરે પ્રકાશના પર્વ દીવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી...

અનુપમ મિશન - યુકે દ્વારા આ વર્ષે પ.પૂ. સંત ભગવંત સાહેબજી અને પ.પૂ. શાંતિદાદાની પાવક નિશ્રામાં દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે.

આદિકાળથી હિંદુ સંસ્કૃતિમાં અનેકવિધ પર્વોની ઉલ્લાસપૂર્વક ઉજવણી થતી આવી છે. તેનું આયોજન દૃષ્ટિપૂર્વક થયું છે. રોજિંદી ઘટમાળમાંથી મુક્ત થઇને નવી પ્રવૃત્તિની...

વ્યાજદરોમાં થઇ રહેલા વધારાના કારણે સંકટમાં સપડાયેલા બ્રિટનના પેન્શન ફંડોને હવે વધુ સહાય કરવાનો બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ઇનકાર કરી દેતાં પેન્શન ફંડો મોટી મુશ્કેલીમાં...

લેસ્ટરના ઘટનાક્રમ સમયે હિન્દુ વિરોધી એજન્ડાને વેગ આપે તેવા કવરેજ માટે બીબીસી સામે વિરોધ પ્રદર્શન કરવાની બ્રિટનના હિન્દુઓ તૈયારી કરી રહ્યાં છે. ટ્વિટર પર...

 બિલ્કિસ બાનો કેસમાં રેપિસ્ટને છોડવા માટે કેન્દ્રએ મંજૂરી આપી છે તેવો ખુલાસો ગુજરાત સરકારે સુપ્રીમમાં કર્યો છે. 2002માં ગુજરાતમાં ગોધરા રમખાણો પછી બિલ્કિસ...

બેંકિંગ સેવાઓ ઓનલાઇન કરવાની પ્રક્રિયા અંતર્ગત નેટવેસ્ટ બેન્કે તેની 43 શાખાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એડિનબરો, ગ્લાસગો અને આબેરદીન સહિત સ્કોટલેન્ડમાં...

બ્રિટનના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને વિઝાની મુદત પૂરી થઇ જવા છતાં બ્રિટનમાં રોકાઇ જતાં ભારતીયોના મુદ્દે સવાલો ઉઠાવતાં ભારત સરકાર રોષે ભરાઇ છે. તેના...

13મી ઓક્ટોબરથી રોયલ મેઇલના કર્મચારીઓએ તેમની 19 હડતાળો પૈકીની પહેલી હડતાળનો પ્રારંભ કર્યો છે. પગાર અને કામની શરતો અંગેના મતભેદોના નિવારણની માગ સાથે શરૂ...

કિંગ ચાર્લ્સના છઠ્ઠી મેએ યોજાનારા રાજ્યાભિષેકમાં બેન્ક હોલીડેના તમામ વિકલ્પો વિશે સરકારનું ખુલ્લું મન હોવાની સ્પષ્ટતા ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કરાઈ છે. કદાચ વધારાની રજા પણ મળી શકે છે. અગાઉ, મિનિસ્ટર્સે કિંગની તાજપોશી વેળાએ બેન્ક હોલીડેની શક્યતા...