Search Results

Search Gujarat Samachar

બ્રિટનની હોસ્પિટલોમાં નિયુક્ત કરાયેલા વિશ્વના સૌથી ગરીબ દેશોના ડોક્ટરોનો આરોપ છે કે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કામના વધુ પડતા બોજના કારણે દર્દીઓના આરોગ્ય પર જોખમ સર્જાઇ રહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે યૂક્રેન યુદ્ધમાં હજારો લોકો માર્યા...

લેસ્ટરમાં દીવાળીના મહાપર્વ દરમિયાન શાંતિ જળવાય તે માટે સ્થાનિક પોલીસને મદદરૂપ થવા સાઉથ વેલ્સના પોલીસ અધિકારીઓ તહેનાત કરાયાં છે. સપ્તાહાંતથી શરૂ થયેલી ઉજવણીઓ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે સાઉથ વેલ્સના પોલીસ અધિકારીઓ દ્વારા બેલગ્રેવ વિસ્તારમાં...

મેટ્રોપોલિટન પોલીસે ટ્રાફિક સ્ટોપ દરમિયાન ડ્રાઇવરની વંશીયતાની નોંધ કરવાના નિર્ણય પર યુ ટર્ન લીધો છે. પોલીસની કામગીરીની પારદર્શકતા, જવાબદારી અને વિશ્વસનિયતા માચે મેયર દ્વારા શરૂ કરાયેલા એક્શન પ્લાનને હવે મેટ્રોપોલિટન પોલીસ પડતો મૂકવા જઇ રહી છે.

કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે હેલિઓપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સિમિટ્રી ખાતે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઈનમાં શહીદ થયેલા ભારતીય જવાનોને...

થોડા દાયકાઓ અગાઉ, નોકરીમાં જોડાયા પછી તરત જ મારા પતિ અને મને અમારા એક વરિષ્ઠ અધિકારીઓમાંના એક દ્વારા ડિનર માટે આમંત્રણ અપાયું હતું. આમંત્રિત લોકોમાં અમારા...

ગાંધીનગર: દેશની સુરક્ષાને લગતાં ઉપકરણોના મોટા પ્રદર્શન ડિફેન્સ એક્સપો 2022ની શરૂઆત ગાંધીનગરમાં થવા જઇ રહી છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે આ એક્સપોમાં...

લંડનઃ કેમ્બ્રિજ યુનિર્વિસિટીના પુસ્તકાલયે બ્રિટનમાં આર્કિટેકચર માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર જીતી લીધો છે. મેગડાલેન કોલેજમાં ઊભા થયેલા નવા પુસ્તકાલયને...

સાઉથ એશિયન કોમ્યુનિટીના લોકો નર્સિંગ કારકિર્દીમાં વધુ રસ લેતા થાય તે માટે NHS દ્વારા તેમને પ્રોત્સાહન આપવા નવું રિક્રુટમેન્ટ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું...

બ્રિટનના નવા વડાપ્રધાન રિશી સુનાકે લિઝ ટ્રસ કેબિનેટમાં સામેલ 11 મંત્રીઓનો નવી કેબિનેટમાંથી છેદ ઉડાડી દીધો છે. રિશી સુનાકે બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ મોગ,...