
મોટા ભાગના એક્ઝિટ પોલ્સે હિમાચલ પ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનવાનો સંકેત આપ્યો છે. જોકે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કરનો સંકેત મળી રહ્યો છે. આજતક–એક્સિસ...

મોટા ભાગના એક્ઝિટ પોલ્સે હિમાચલ પ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનવાનો સંકેત આપ્યો છે. જોકે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કરનો સંકેત મળી રહ્યો છે. આજતક–એક્સિસ...

ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ગુજરાત સરકારે 2002ના ગોધરાકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જવાબ રજૂ કર્યો છે. અને કહ્યું છે કે, જે...

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મતદારોનો આભાર માન્યો હતો. કોબા સહિત શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા...

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે માઇલસ્ટોન 156 બેઠક જીતીને વિક્રમ સર્જ્યો છે. વિધાનસભાની કુલ 182 બેઠક પૈકી 86 ટકા એટલે કે 156 બેઠક અત્યાર સુધી કોઈ...
આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયાં. ભાજપે 52.5 ટકા મત સાથે 182માંથી 156 બેઠકો હાંસલ કરીને વિક્રમ સર્જવાની સાથે વિધાનસભામાં વિરોધપક્ષને નામશેષ કરી નાખ્યો. આ ચૂંટણીમાં ભાજપને 2017ના 1,47,24,031 મતની સરખામણીમાં 3.45 ટકા વધુ એટલે કે...
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ગુજરાત માટે યાદગાર બની રહી. આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપી રેકોર્ડ સર્જતી 156 બેઠકોની ભેટ આપી. તો આની સાથોસાથ મોદી મેજિકની સુનામી સામે પરંપરાગત પ્રતિસ્પર્ધી કોંગ્રેસે અત્યાર...
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર કોંગ્રેસ અને આપના અનેક મોટાગજાના નેતાઓ અને ઉમેદવારોની કચડીને નવો વિક્રમ સ્થાપિત કરી ગયું.
આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત પોતાનું નસીબ અજમાવ્યું હતું. ગુજરાતની ધુરા કે વિપક્ષી પદ તો આમ આદમી પાર્ટીને મળી ન શક્યું, પરંતુ આમ આદમી પાર્ટીને લોટરીરૂપ પાંચ બેઠક જરૂર મળી છે. ચૂંટણીના પરિણામ બાદ અરવિંદ કેજરીવાલ ખુશ જણાતા હતા.
વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ન મળતાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે મેદાને પડનારા 19 બળવાખોરોની ભાજપમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. જૈ પૈકી ધાનેરાથી માવજી દેસાઈ અને બાયડથી ધવલસિંહ ઝાલાની જીત થઈ છે.
156 બેઠકો જીતીને મોદીએ આખરે પોતાનો સંકલ્પ, પોતાનું સ્વપ્ન પૂરું કરી લીધું જે તેમણે ખુલ્લી આંખે જોયું હતું. મોદીની આ એક તડપ હતી કે 37 વર્ષ જૂનો માધવસિંહ સોલંકીનો 149 સીટ જીતવાનો રેકોર્ડ તોડવો.