Search Results

Search Gujarat Samachar

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ ધો.1માં પ્રવેશ માટે બાળકની ઉંમર નિર્ધારિત કરી લેવામાં આવી છે. જે મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યાં હોય તે બાળકને જ ધો.1માં...

શિયાળાની શરૂઆત થતાં જ સુરતમાં અન્ય વસાણાં સાથે સાલમપાકનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. સમાજનાં વિવિધ મંડળોની સાથે લોકો ઘરગથ્થુ સાલમપાક, ગુંદરપાક,...

ઝૂલતા પુલ દુર્ઘટનાની વચ્ચે સમગ્ર દેશની જેના પર નજર હતી તે હાઇપ્રોફાઇલ બનેલી મોરબી સીટ અંતે ભાજપે ભવ્ય જીત સાથે કબજે કરી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે...

અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં બીજી વખત બર્ડહિટની બીજી ઘટના બની છે. 7 ડિસેમ્બરે વારાણસીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ જ્યારે એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં...

સોમનાથ રેલવે સ્ટેશનનું રૂ. 157.4 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં એટલે કે 2025માં આ કામ પૂરું થઈ જશે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર...

જાણીતા અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યોગેન્દ્ર કે. અલઘનું લાંબી માદગી બાદ મંગળવારે અમદાવાદમાં નિધન થયું હતું. પ્રો. વાય.કે. અલઘના નામથી પ્રસિદ્ધ...

નવી ટર્મના ધારાસભ્યને ગાંધીનગર સે.17માં રહેવા માટે આલીશાન સરકારી આવાસો બનાવાઈ રહ્યા છે. જેનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.

કચ્છમાં વર્ષ 2001માં વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે નાનામોટા આંચકા અનુભવાય છે, જે અંતર્ગત વધુ એક આંચકો ભચાઉ પાસે અનુભવાયો છે. જે કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે માઇલસ્ટોન 156 બેઠક મેળવી વિક્રમ સર્જ્યો છે. વિધાનસભાની કુલ 182 બેઠક પૈકી 86 ટકા એટલે કે 156 બેઠક અત્યાર સુધી કોઈ મેળવી શક્યું નથી. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ભાજપને કુલ મતમાંથી 57 ટકા મત મળ્યા છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર કોંગ્રેસ અને આપના અનેક મોટાગજાના નેતાઓ અને ઉમેદવારોની કચડીને નવો વિક્રમ સ્થાપિત કરી ગયું.