Search Results

Search Gujarat Samachar

અમેરિકાની ધરતી પર અત્યાર સુધી કુલ સાત શિખરબદ્ધ મંદિર હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહ્યા હતા, હવે તેમાં આઠમા મંદિર તરીકે ઉમિયા મંદિરનું નામ ઉમેરાયું છે. નેશવિલ...

વિશ્વના ઘણા દેશોમાંથી અમીરો ઉચાળા ભરી રહ્યાં છે. ચીનને બાદ કરતાં સૌથી વધુ અમીરો યુકેમાંથી પલાયન કરી રહ્યાં છે. તેઓ લંડનના સ્થાને દુબઇ, પેરિસ અને અમેરિકાના ફ્લોરિડાની વસવાટ માટે પસંદગી કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર 2023માં 9500 મિલિયોનર્સ...

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, લોકોની મારા પ્રત્યેની નારાજગી ન જોઇ શકું એટલો અંધ હું નથી. વડાપ્રધાને મતદારોને ટોરીઝને સમર્થન પાછું ખેંચવા આડે તેમના વ્યક્તિગત વાંધાને હાવી ન થવા દેવા અપીલ કરી હતી.

ફુગાવાનો દર પહેલીવાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના લક્ષ્યાંક પર આવી જતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ફુગાવાના દરમાં ઘટાડાનો અર્થ એ છે કે હવે નવી ટોરી સરકાર કરવેરામાં વધુ રાહત આપવાની સ્થિતિમાં આવી જશે. 

4 જુલાઇએ યોજાનારી ચૂંટણીમાં વિજેતા બનશે તો નેટ માઇગ્રેશન ઘટાડવાના ભાગરૂપે લેબર પાર્ટી બ્રિટનમાં નોકરીઓ માટે બ્રિટિશરોને પ્રાથમિકતા આપવાના નિયમો અમલી બનાવવા વિચારણા કરી રહી છે.

મિલેનિયમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ ભારત કે ભારતની બહાર બોલિવૂડની ફિલ્મ્સ જોતાં લોકોના ઘરમાં તો જાણીતું છે જ, પણ અમેરિકામાં તો હિન્દી ફિલ્મ ન જોતાં...

કુવૈતમાં એક કપલે લગ્ન કર્યાના માત્ર ત્રણ મિનિટમાં જ ડિવોર્સ લઈ લીધા હોવાનો વિચિત્ર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અલબત્ત, આ ઘટના છે તો 2019ની, પણ...

જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 1,445 કળશને સુવર્ણજડિત કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીના 12 કળશને ટૂંક સમયમાં સુવર્ણજડિત કરાશે.

બ્રિટન હોય, ભારત હોય કે બીજા કોઇ પણ દેશમાં નજર કરશો તો દાદા-દાદીની વયના વડીલો સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ ધાર્મિક કે સામાજિક કે પછી પારિવારિક પ્રવૃત્તિમાં...

બોલિવૂડમાં આગવું સ્થાન ધરાવતા નિર્માતા પહલાજ નિહલાનીના મતે ગોવિંદાની કારકિર્દીના પતનનું કારણ છે તેની અંધશ્રદ્ધા. નિહલાનીએ ફિલ્મ ઉદ્યોગના એક સમયના નંબર...