Search Results

Search Gujarat Samachar

યુએસએમાં ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી કેવિન કાંગેથેને ટ્રાયલ માટે અમેરિકા પરત મોકલી દેવાનો કેન્યાની કોર્ટે આદેશ આપ્યો છે. નવેમ્બર 2023માં નર્સ માર્ગારેટ...

આ સપ્તાહે હું વધુ એક જન્મદિવસની ઊજવણી કરીશ. મિત્રો, આ વાત સાચી જ છે. કેક પર વધુ એક મીણબત્તી લાગી જશે. કેક પર અસંખ્ય મીણબત્તી જોઈને તમે કહી શકો કે આ તો...

વિરોધદેખાવો અટકાવી દેવા પ્રેસિડેન્ટ ટિનુબુના અનુરોધને અવગણી કેન્યાના યુવાનોના પગલે નાઈજિરિયન નાગરિકો આર્થિક મુશ્કેલીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા સોમવારે લાગોસની...

કેન્યામાં કાગડાઓએ એવો કાળો કેર વર્તાવી દીધો છે કે સત્તાવાળાઓએ ઘરેલુ કાગડાઓને લાખોની સંખ્યામાં ખતમ કરવાનું શરૂ કરી દીધું છે. વાટામુ અને માલિન્ડી ટાઉન્સમાં...

યુગાન્ડાના દોડવીર અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગેઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 10,000 મીટરની દોડમાં નવા વિક્રમ સાથે ગોલ્ડ મેડલ હાંસલ...

થોડા સમય પહેલાં ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ માટે પ્રોહિબિશનના નિયમો બદલ્યા હતા. ત્યારબાદ ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ અને ક્લબમાં...

ભાજપે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ બનાવી, પરંતુ તેમના ગામ કરમસદને જ ભૂલી ગયા હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ જણાવ્યું હતું.

ડિંડોલી અને પાંડેસરાના શ્રમ વિસ્તારોમાં બોગસ ડોક્ટર દવાખાનાં ખોલીને પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી એસઓજીને મળી હતી. આથી એસઓજી અને આરોગ્યની ટીમે ચેકિંગ કર્યું...

વાપી સહિત વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ બ્રિજ બની રહ્યા છે. પારડી ઉમરસાડીમાં સહેલાણીઓ માટે અમદાવાદ અટલ બ્રિજની ડિઝાઇનવાળા વોક-વે બ્રિજનો એક પિલ્લર ગુણવત્તાયુક્ત...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મહિસાગર જિલ્લાના બાલાસિનોરથી રાજ્યની 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યું હતું. બાલાસિનોરમાં ખુલ્લા...