Search Results

Search Gujarat Samachar

યુક્રેન સામે લડી રહેલા 10 ભારતીયોને રશિયાએ વતન પરત મોકલ્યા છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, 11 જૂને બે ભારતીય નાગરિકોના મૃત્યુ પછી કેન્દ્ર...

વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવન સ્વામી સામે 7 જૂને દુષ્કર્મની ફરિયાદ થઈ હતી અને હજી સુધી આરોપી ઝડપાયા નથી. આ અંગે સ્વામિનારાયણ સિદ્ધાંત...

કચ્છની નવીનાળ ગામની તમામ ગૌચરની જમીન અદાણીને આપી દેવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારનો ઊધડો લીધો હતો. ગૌચરની જમીન અદાણી પાસેથી...

જૂનાગઢ બેઠકનાના નવનિયુક્ત સાંસદ રાજેશ ચૂડાસમાએ સત્તામાં આવતાં જ વિરોધીઓને ચીમકી આપતાં કહ્યું છે કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી,...

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે રવિવારે 130 મીટર લંબાઈનો બીજો ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટીલ બ્રિજ મુકાયો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરા...

વિશ્વભરમાં 21 જૂને આંતરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી. તેવામાં વડોદરાની ફેશન ડિઝાઇનરે અમૃતસર ખાતે યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સુવર્ણમંદિર પરિસરમાં...

મુખ્યમંત્રીએ તાજેતરમાં ખેડા ખાતેના તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારબાદ કલેક્ટરની મહુધાની મુલાકાતમાં કેટલીક ક્ષતિ બહાર આવી હતી. ત્યારબાદ...

રાજ્યમાં ચોમાસું વિધિવત્ બેસી જતાં ઋતુ અનુસાર અરબી સમુદ્રનાં પાણીમાં ભારે વરસાદી પવન અને ધ્રાબડિયા વાતાવરણમાં જબરદસ્ત કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના...

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને વડોદરા કોર્પોરેશને આપેલી જમીન પરનું બાંધકામ દૂર કરવા સરકારે નોટિસ આપતાં યુસુફ પઠાણે હાઇકોર્ટમાં અરજી કરી છે.

જાણીતા પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. અલકા યાજ્ઞિકે પોતાને બહેરાશ આવી ગયા હોવાની અને તેના કારણે...