ભારતમાં વકીલ તરીકેની લાયકાત ધરાવતા 44 વર્ષીય મેથ્યુ મોઘન રાજામોહન ચેલ્લમ પર સોલિસિટર્સ વોચડોગ સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ યુકેમાં પ્રેકટિસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
ભારતમાં વકીલ તરીકેની લાયકાત ધરાવતા 44 વર્ષીય મેથ્યુ મોઘન રાજામોહન ચેલ્લમ પર સોલિસિટર્સ વોચડોગ સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ યુકેમાં પ્રેકટિસ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
બાન્સર્લીના લેન્ડ લોર્ડ હસન ફહરી અને તેમના બે મેનેજિંગ એજન્ટને વિના લાયસન્સે એચએમઓ ઓપરેટ કરવા માટે 17000 પાઉન્ડનો દંડ કરાયો છે. તેઓ દસ્તાવજો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને ઇમ્પ્રુવમેન્ટ નોટિસનું પણ ઉલ્લંઘન કર્યું હતું.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ચાર કરતાં વધુ વર્ષ પછી બેઝિક વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થતાં લાખો પરિવારોને રાહત મળી છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે બુધવારે વ્યાજદર 5.25 ટકાથી ઘટાડીને 5.0 ટકા કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ઊંચા વ્યાજદર ચૂકવી રહેલા મોર્ગેજધારકોને...
લેબર સરકારે સત્તામાં આવતાં જ જનતા પર કરવેરાનો બોજો વધારવાના સંકેત આપી દીધાં છે. ચાન્સેલર રાચેલ રીવ્ઝનો દાવો છે કે અગાઉની કન્ઝર્વેટિવ સરકારે સરકારી તિજોરીમાં પાડેલા 22 બિલિયન પાઉન્ડના ખાડાને પૂરવા કરવેરામાં વધારો કરવો પડશે.

બાંગ્લાદેશમાં જે બન્યું તેને કેટલાક હરખપદુડા ‘વિદ્યાર્થીઓની ક્રાંતિ’ અને જનઆંદોલન કહી રહ્યા છે. ખરેખર તો એવું કંઈ જ નથી. માત્ર અરાજકતા તરફ દેશને ધકેલીને...

વૈશ્વિક બજારોમાં સંકટના પગલે ભારતીય શેરમાર્કેટમાં પણ સોમવારે મંદીની સુનામી જોવા મળી હતી, અને બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો જ્યારે નિફ્ટી-50માં 662 પોઇન્ટનો...

દેશમાં સીરિયલ શોપ લિફ્ટર તરીકે કુખ્યાત બનેલી 54 વર્ષીય નરિન્દર કૌરને 10 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. કૌરે શોપ લિફ્ટિંગને જાણે કે વ્યવસાય બનાવી દીધો હતો...

અભિનેતા શાહરુખ ખાનને બંને આંખોમાં મોતિયો થયો છે. રિપોર્ટ પ્રમાણે અભિનેતા અમેરિકામાં મોતિયાની સારવાર કરાવશે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે ફિલ્મ અભિનેતા...
એન્ટેબી એક્સપ્રેસવે પર ભાંગફોડ અને નુકસાન કરનારાઓ પાસેથી જંગી દંડ વસૂલ કરવામાં આવનાર છે. યુગાન્ડા નેશનલ રોડ્સ ઓથોરિટીએ જણાવ્યું છે કે ટેક્સપેયર્સના ભંડોળની જાળવણી અને માર્ગની તોડફોડનો સામનો કરવા સરકાર અપરાધીઓ પાસેથી શિલિંગ્સ 15 મિલિયનનો દંડ...

વૈશ્વિક સંવાદિતાના આધ્યાત્મિક રણદ્વીપ બની રહેલા અબુ ધાબીના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરમાં પવિત્ર રમાદાન મહિનામાં...